હેલ્થ ની કિમત લોગો ને કોરોના પછી સમજાઈ છે ત્યારે અમદાવાદ થી સારંગપુર શનિવારે તારીખ 4 અને 5 માર્ચે અંદાજિત 15મી 20 સાયકલિસ્ટો એ આયોજન કર્યું જે અનહેલ્ધી વે થી આપડે જીવીએ છીએ એને ખરેખર ફરીથી ફિટ ઇન્ડિયા માટે હેલ્ધી વે થી આપડે કામ કરીએ. આવા સંદેશા સાથે સિમ્બાલિયન સાયકલીંગ કોમ્યુનિટી અમદાવાદ થી સારંગપુર ને સારંગપુર થી અમદાવાદ 300 કિમી નુ સાયકલીંગ કરવા જઈ રહયા છે
