By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Wednesday, Oct 28, 2026
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • મનોરંજન
  • રાજનીતિ
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
KhabarpatriKhabarpatri
Font ResizerAa
Search
Follow US
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.

મહિલાએ IRCTCને ટ્‌વીટ કર્યું, મહિલાની એક ભૂલથી એકાઉન્ડમાંથી ૬૪ હજાર રૂપિયા ઉપડી ગયા

News KhabarPatri
Last updated: January 5, 2023 2:38 pm
News KhabarPatri
ભારત
Share
2 Min Read

ડિજિટલ યુગમાં લોકો ગમે ત્યારે સાઇબર ક્રાઇમ દ્વારા છેતરપિંડીનો ભોગ બનતા હોય છે અને તેને ખબર પણ પડતી નથી કે તેના પૈસા કપાવાના છે. એક મહિલાની સાથે આ થયું જ્યારે તેની પાસે ટિકિટ બુક કરાવવાના બહાને ૬૪ હજારની છેતરપિંડી કરી લેવામાં આવી. ચોંકાવનારી વાત છે કે આ મહિલાએ ખુદ ફોર્મ ભર્યું અને ઓટીટી ભરવાની સાથે તેના પૈસા ઉડી ગયા હતા.  હકીકતમાં મીડિયા રિપોર્ટ પ્રમાણે આ મહિલા મુંબઈની રહેવાસી છે અને તેનું નામ એમએન મીણા છે. જાણવા મળ્યું કે હાલમાં તેણે IRCTC ની વેબસાઇટ પરથી મુંબઈથી ભુજ જવા માટે ૧૪ જાન્યુઆરીએ ત્રણ ટિકિટ બુક કરી હતી. તેની ટિકિટ RAC થઈ ગઈ ત્યારે તેણે પોતાની ટિકિટ ઇન્કવાયરી કરવા માટે પોતાનો નંબર અને ટ્રેન ટિકિટ IRCTC ને ટેગ કરી ટ્‌વીટ કર્યું હતું. 

મહિલાથી તે ભૂલ થઈ ગઈ કે તેણે પોતાનો મોબાઇલ નંબર ટ્‌વીટ કરી દીધો. ત્યારબાદ તે સાઇબર ફ્રોડનો શિકાર થઈ ગઈ. તેના નંબર પર કોલ કરી તેને ફસાવવામાં આવી અને પછી ઓટીપીની મદદથી તેના એકાઉન્ટમાંથી ૬૪ હજાર રૂપિયા ઉડાવી દેવામાં આવ્યા. આ ત્યારે થયું જ્યારે મહિલાને એક ફોન આવ્યો અને ફોન પર વ્યક્તિએ જણાવ્યું કે તે રેલવે તરફથી બોલી રહ્યો છે.  મહિલાએ ટ્‌વીટ કર્યું હતું એટલે તેને લાહ્યું કે ટ્‌વીટ બાદ રેલવે સેવાના લોકોએ તેને ફોન કર્યો. ત્યારબાદ મહિલા પાસે એક ફોર્મ ભરાવવામાં આવ્યું અને મહિલાએ પોતાના એકાઉન્ટની વિગત ભરીને સબમિટ કર્યું. ત્યારબાદ મહિલાએ ઓટીપી એનટ્ર કર્યો તો તેના ખાતામાં રહેલા રૂપિયા ઉડી ગયા હતા.  જ્યારે મહિલાની સાથે આ ઘટની બની ત્યારબાદ તેને ખબર પડી કે ભૂલ થઈ ગઈ છે. તેણે પોતાનો કેસ સાઇબર ક્રાઇમમાં દાખલ કરાવ્યો છે. મહિલાની આ કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં હતા.

TAGGED:AccountIRCTCTweetwomenએકાઉન્ડટ્‌વીટમહિલા
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link

Poppular News

વેદાંત ગ્રુપ ઓફ સ્કૂલ્સનો ભવ્ય વાર્ષિકોત્સવ યોજાયો, ‘પંચકોષ’ થીમ દ્વારા સર્વાંગી વિકાસનો સંદેશ અપાયો
Ahmedabad News ગુજરાત
આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ તેના રક્ષિત પોર્ટફોલિયો સાથે ગેરન્ટીડ સેવિંગ્સને વધુ મજબૂત બનાવે છે
ફાઇનાન્સ બિઝનેસ શેર માર્કેટ
ક્રિતી સેનન દ્રારા વાઇબ્રન્ટ સિરામીક્સ એકસ્પો ૨૦૧૭ ખાતે ટાઇલ્સ ના ૬ નવા સંગ્રહ ની રજૂઆત કરવામાં આવી
બૉલીવુડ મનોરંજન લાઈફ સ્ટાઇલ
ડૉક્ટરોની જાગૃતિ માટે હાકલ
બ્યુટી એન્ડ ફિટનેસ લાઈફ સ્ટાઇલ
જાણો ગુજરાતના વર્તમાન હવામાનને લઇને શુ કહ્યું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનિષ તિવારીએ…
રાજનીતિ
કોંગ્રેસે કર્યા પૂર્વ નાણાંમંત્રીથી લઇને કાર્યકર સુધીનાને કર્યા ૬ વર્ષ માટે સસ્પેન્ડ
News ગુજરાત રાજનીતિ
જાતિ જાતિ વચ્ચે સંઘર્ષ વધારવા કોંગ્રેસે “કોંગ્રેસ વોટ બોર્ડ” ખોલ્યું છે. – સંબિત પાત્રા
ગુજરાત રાજનીતિ
પુરૂષો માટે વરદાન સાબિત થાય છે રોસ્ટેડ (શેકેલું) લસણ, જેના સેવનથી થાય છે આ ફાયદા..
ફૂડ એન્ડ ટિપ્સ

You Might Also Like

Newsભારત

કરવા ચોથ પહેલા ખૂની ષડયંત્ર: પત્નીએ જિમ ટ્રેનર પ્રેમી સાથે મળીને પતિ પર કરાવ્યો જીવલેણ હુમલો

Rudra
Rudra
ભારત

દિવાળી પર ઘુવડ પર કેમ વધી જાય છે જીવનું જોખમ? કોર્બેટ ટાઇગર રિઝર્વએ જાહેર કરી ચેતવણી

Rudra
Rudra
Newsભારત

બકરી બની હત્યાનું કારણ! પૌત્રીને કરતી હતી પરેશાન, દાદાએ બાંધવાનું કહ્યુ તો છાતીમાં મારી દીધો મુક્કો; થયું મોત

Rudra
Rudra
ભારત

પ્રેમમાં આટલી ક્રૂર સજા! ‘ગોળી મારો, ચાકું મારો કે કપડાં ઉતારીને ભાગો,’ યુવતીના પરિવારે પિતા-પુત્રને આપ્યા હતા ત્રણ ઓપ્શન

Rudra
Rudra
Newsભારત

મોત પહેલા ભાઈ-બહેનને મેસેજ કર્યો – ‘મને બચાવી લો’, ઝાડી ઝાંખરામાંથી મળી આશિયાની લાશ

Rudra
Rudra
Newsભારત

ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ અને લગ્ન, પછી પત્નીને જીવતી સળગાવી પોલીસ સામે કર્યું આત્મસમર્પણ, બિહારની ખૌફનાક ઘટના

Rudra
Rudra
Newsભારત

સાબુ, શેમ્પૂ અને ટૂથપેસ્ટ વેજ છે કે નોનવેજ? આ રીતે સરળતાથી જાણી શકાશે, સરકારે બદલ્યા પેકેજિંગના નિયમ

Rudra
Rudra
Newsભારત

પહેલા કારથી કચડ્યો, પછી સળિયાથી ફટકારી જીગરજાન મિત્રની હત્યા કરી, આખી ઘટના જાણીને રૂંવાડા ઊભા થઈ જશે

Rudra
Rudra

About US

KhabarPatri is a trusted digital news platform dedicated to delivering positive, credible, and impactful journalism. We specialize in business, sports, health, education, startups, innovation, and inspiring success stories from Gujarat, India, and across the globe. Committed to accuracy, integrity, and timely reporting, KhabarPatri highlights stories that inform, inspire, and create a positive impact on society.
 

© 2026 KhabarPatri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.

More Links

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
  • ભારત
  • ગુજરાત
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
  • રમત જગત
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?