• Latest
  • Trending

ફ્રેન્કલિન ટેમ્પલટન ફ્રેન્કલિન ઇન્ડિયા બેલેન્સ્ડ એવરેજ ફંડ (FIBAF) લોન્ચ કરશે

2 weeks ago

સ્કોડા કોડિયાક રિટર્ન : સમગ્ર ભારતમાં ડીલરશીપ પર ૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક ગાળા  માટે બુકિંગ ખુલે છે

3 hours ago

આકાશ BYJU’S દ્વારા ગર્લ ચાઇલ્ડના સાર્વત્રિક વિકાસ અને સશક્તિકરણ માટે ‘એજ્યુકેશન ફોર ઓલ’ પહેલની શરૂઆત કરી

3 hours ago

કલર્સના સ્ટાર્સ તરફથી સ્વતંત્રતા દિવસનું નિવેદન

3 hours ago

રક્ષાબંધન નિમિત્તે કલર્સ સ્ટાર્સનું નિવેદન

3 hours ago
Visions of Space

ટોરેન્ટ ગ્રુપના UNM ફાઉન્ડેશન દ્વારા 60 વર્ષના વારસાને મળી સંજીવની:
નવા તરોતાજા દેખાવ સાથે પરિમલ ગાર્ડન થયું નવપલ્લવિત

8 hours ago

પેન્ટાલૂન્સે એની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી

8 hours ago

શ્કોડા ઓટો ઈન્ડિયાએ અમદાવાદમાં ફેન્સ ઓફ શ્કોડા પ્રવૃત્તિ શરૂ કરી

8 hours ago

એચસીજી હોસ્પિટલ્સના તબીબોએ અનેકવિધ જન્મજાત પરિસ્થિતિઓ સાથે દુર્લભ જન્મજાત સ્કોલિયોસિસથી પીડિત 12 વર્ષીય કિશોરી પર કરોડરજ્જુની ઓસ્ટિઓટોમી પ્રક્રિયા સફળતાપૂર્વક હાથ ધરી

8 hours ago

વડોદરાના યુવા સ્પાઇન સર્જન અને કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જને હાંસલ કરી આ અદભૂત સિદ્ધિ

8 hours ago

‘પિશાચિની’ અભિનેત્રી નાયરા એમ બેનર્જીએ ખુલાસો કર્યો કે તેની માતાએ તેને ભૂમિકા નિભાવતા પહેલા ‘શાંતિ હવન’ કરવાની સલાહ આપી હતી

1 day ago

આકાશ બાયજૂસની જલધિ જોશીએ જેઇઇ મેઇન્સ 2022ના બીજા સેશનમાં 99.99 પર્સન્ટાઇલ સાથે એઆઇઆર 61 મેળવ્યો, ગુજરાતમાં ફિમેલ કેટેગરીમાં ટોપર

2 days ago

Benelli | Keewayએ અમદાવાદમાં એક્સક્લુઝિવ શોરૂમ શરૂ કર્યો

2 days ago
  • About
  • Our Team
  • Partnership
  • Give Ad
  • વોહટસએપ ગ્રુપ માં જોડાવ
  • હું પણ ખબરપત્રી
  • Contact
  • Disclaimer
Wednesday, August 10, 2022
Khabarpatri
ADVERTISEMENT
  • ગુજરાત
    • All
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • સૌરાષ્ટ્ર
    Visions of Space

    ટોરેન્ટ ગ્રુપના UNM ફાઉન્ડેશન દ્વારા 60 વર્ષના વારસાને મળી સંજીવની:
    નવા તરોતાજા દેખાવ સાથે પરિમલ ગાર્ડન થયું નવપલ્લવિત

    એચસીજી હોસ્પિટલ્સના તબીબોએ અનેકવિધ જન્મજાત પરિસ્થિતિઓ સાથે દુર્લભ જન્મજાત સ્કોલિયોસિસથી પીડિત 12 વર્ષીય કિશોરી પર કરોડરજ્જુની ઓસ્ટિઓટોમી પ્રક્રિયા સફળતાપૂર્વક હાથ ધરી

    વડોદરાના યુવા સ્પાઇન સર્જન અને કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જને હાંસલ કરી આ અદભૂત સિદ્ધિ

    આકાશ બાયજૂસની જલધિ જોશીએ જેઇઇ મેઇન્સ 2022ના બીજા સેશનમાં 99.99 પર્સન્ટાઇલ સાથે એઆઇઆર 61 મેળવ્યો, ગુજરાતમાં ફિમેલ કેટેગરીમાં ટોપર

    Benelli | Keewayએ અમદાવાદમાં એક્સક્લુઝિવ શોરૂમ શરૂ કર્યો

    અનન્યા પાંડે અને સાઉથ સ્ટાર વિજય દેવરકોંડાએ અમદાવાદની મુલાકાત લીધી

    Trending Tags

    • Ahmedabad
    • Surat
    • Amreli
    • Junagadh
    • Rajkot
    • Vadodara
    • Vadnagar
    • Vadgam
    • Dang
  • ભારત

    સ્કોડા કોડિયાક રિટર્ન : સમગ્ર ભારતમાં ડીલરશીપ પર ૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક ગાળા  માટે બુકિંગ ખુલે છે

    આકાશ BYJU’S દ્વારા ગર્લ ચાઇલ્ડના સાર્વત્રિક વિકાસ અને સશક્તિકરણ માટે ‘એજ્યુકેશન ફોર ઓલ’ પહેલની શરૂઆત કરી

    કલર્સના સ્ટાર્સ તરફથી સ્વતંત્રતા દિવસનું નિવેદન

    રક્ષાબંધન નિમિત્તે કલર્સ સ્ટાર્સનું નિવેદન

    Visions of Space

    ટોરેન્ટ ગ્રુપના UNM ફાઉન્ડેશન દ્વારા 60 વર્ષના વારસાને મળી સંજીવની:
    નવા તરોતાજા દેખાવ સાથે પરિમલ ગાર્ડન થયું નવપલ્લવિત

  • આંતરરાષ્ટ્રીય

    કોમનવેલ્થ ગેમ્સ : બેડમિન્ટન મિક્સ ટીમ ઈવેન્ટમાં ભારતને મળ્યો સિલ્વર

    પાકિસ્તાની યુવતી દિવસે અભ્યાસ કરે અને રાત્રે ફૂડ ડિલીવરી કરે તેની પ્રેરિત કહાની

    જો બાઈડેને પોતે વ્હાઈટ હાઉસથી ઓપરેશન અંગે જાહેરાત કરી

    નવીન ચંદાનીની સીઆરઆઈએફના ભારત અને સાઉથ એશિયાના રિજનલ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે બઢતી

    અમેરિકા બોટમાં જઈ રહેલા ૪ ગુજરાતી યુવક ઝડપાયા

  • રાજનીતિ

    આ ભગવાન રામ અને દેશની જનતાનું અપમાન છે અમિત શાહની ટિપ્પણી પર પ્રિયંકા ગાંધીનો પલટવાર

    મોદીના ભાઇ પ્રહલાદ મોદી જંતર-મંતર પર ધરણાં પર બેઠા

    શ્રીલંકાની જેમ ભારતમાં પણ લોકો પીએમ આવાસમાં ઘુસી જશે : ઓવૈસી

    વડાપ્રધાન મોદી- અમિત શાહે બદલ્યા TWITTER ડીપી

    અરવિંદ કેજરીવાલ હાલ મિશન ગુજરાત માટે તૈયારી શરૂ કરી દીધી છે

    Trending Tags

    • BJP
    • Congress
    • PM Modi
    • Rahul Gandhi
    • Bjp Gujarat
    • Congress President
    • Vijay Rupani
    • Nitin Patel
    • Amit Shah
    • BJPGujarat
  • મનોરંજન
    • All
    • ટેલિવિઝન
    • ઢોલીવુડ
    • બૉલીવુડ
    • હોલીવુડ

    કલર્સના સ્ટાર્સ તરફથી સ્વતંત્રતા દિવસનું નિવેદન

    રક્ષાબંધન નિમિત્તે કલર્સ સ્ટાર્સનું નિવેદન

    ‘પિશાચિની’ અભિનેત્રી નાયરા એમ બેનર્જીએ ખુલાસો કર્યો કે તેની માતાએ તેને ભૂમિકા નિભાવતા પહેલા ‘શાંતિ હવન’ કરવાની સલાહ આપી હતી

    ટાટા પ્લે દ્વારા ટીવી બિલો પર બચત કરવા દર્શકોને મદદરૂપ થવા માટે મોટું પગલું

    નાનકડા મહેમાનના સ્વાગતની તૈયારીમાં લાગ્યો કપૂર પરિવાર

  • ખેલ જગત
    • All
    • અન્ય
    • ક્રિકેટ

    શ્રીલંકાના બોલિંગ આક્રમણ સામે પાક.ના બેટ્‌સમેન ફ્લોપ

    નીરજ ચોપડા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૨ની ફાઈનલમાં પહોંચ્યો

    ગુજરાતમાં ૩૬મા રાષ્ટ્રીય રમોત્સવ, ૬ શહેરોમાં રમતોનું આયોજન કરાશે

    ગુજરાતમાં ૩૬મા રાષ્ટ્રીય રમોત્સવના આયોજનમાં ૬ શહેરોમાં થશે

  • લાઈફ સ્ટાઇલ
    • All
    • કારકિર્દી
    • ચાઈલ્ડ અને પેરેન્ટીંગ
    • ટ્રાવેલ
    • ફૂડ એન્ડ ટિપ્સ
    • ફેશન એન્ડ જવેલરી
    • બ્યુટી એન્ડ ફિટનેસ
    • રિલેશનશિપ
    • વાનગી નો રસથાળ
    • વુમન વિશેષ
    • સ્વાસ્થ્ય
    • હોમ ડેકોર એન્ડ ગાર્ડનિંગ

    એક્ટોરિયસ ઇનોવેશન્સ એન્ડ રિસર્ચે કેન્સરના દર્દીઓના લોહીમાંથી સર્ક્યુલેટીંગ ટ્યુમર સેલ (CTC) મેળવવા માટે ભારતનું પ્રથમ અને એકમાત્ર ઉપલબ્ધ રક્ત પરીક્ષણ OncoDiscover® વિકસાવ્યું

    એમપી ટુરીઝમને પ્રતિષ્ઠિત e4m ગોલ્ડન માઈક્સ એવોર્ડ 2022 મળ્યો

    દેશમાં મંકીપોક્સથી ૨૨ વર્ષના યુવકનું મોત

    ડૉ. અગ્રવાલ સુરત, ભાવનગર અને વાપીમાં પાંચ આંખની હોસ્પિટલો હસ્તગત કરે છે; ગુજરાતમાં વધુ ટીયર I અને II શહેરોમાં પ્રવેશવાની યોજના

    Trending Tags

    • rasthal
    • Beauty
    • Health
    • Woman
    • beauty tips
    • self makeover
    • make up
    • plants
  • ટેક્નોલોજી
    • All
    • અન્ય સાધનો
    • એપ્લિકેશન અને સોફ્ટવેર
    • કોમ્પ્યુટર અને લેપટોપ
    • મોબાઈલ ફોન અને ટેબ્લેટ

    મોબાઈલ ટાવર ઘરે લગાવો અને હજારો કમાવો તેવા ફેક ન્યુઝથી સાવધાન

    મોબિલાએ બૉલીવુડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલને બ્રાંડ એંડોર્સમેન્ટ માટે એસોસિએટ કરી

    જાપાનીઝ ટેક્નોલોજીના ક્વાલિટી માર્કના સાથે સાથે  મેડ-ઇન-ઇન્ડિયા અભિયાન

    શું મોદી સરકારે શરૂ કરી ‘એક પરિવાર એક નોકરી યોજના’?નો મેસેજ થયો વાયરલ

    ૧ ઓગસ્ટથી પંજાબના વાહનોમાં ટ્રેકિંગ ડિવાઈસ લગાવાશે

    રિસર્ચ એન્ડ રેન્કિંગે ઇન્ફોર્મ્ડ ઇન્વેસ્ટર લોન્ચ કર્યું

    Trending Tags

    • iOS
    • Android
    • Windows
    • Apple
    • Automation
    • vision raval
    • Home Degital
    • Technology
    • Facebook
  • બિઝનેસ
    • All
    • કાર અને ઑટોમોબાઇલ
    • ટેલિકોમ
    • ફાઇનાન્સ
    • શેર માર્કેટ
    • સ્ટાર્ટ અપ

    સ્કોડા કોડિયાક રિટર્ન : સમગ્ર ભારતમાં ડીલરશીપ પર ૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક ગાળા  માટે બુકિંગ ખુલે છે

    શ્કોડા ઓટો ઈન્ડિયાએ અમદાવાદમાં ફેન્સ ઓફ શ્કોડા પ્રવૃત્તિ શરૂ કરી

    Benelli | Keewayએ અમદાવાદમાં એક્સક્લુઝિવ શોરૂમ શરૂ કર્યો

    ભારતી AXA લાઇફએ નવી ઇન્ટીગ્રેટેડ કેમ્પેન અને વિદ્યા બાલન સાથે સોનિક બ્રાન્ડ ઓળખનું અનાવરણ કર્યુ

    મર્સિડીઝ-બેન્ઝે અમદાવાદમાં તેના પ્રથમ ‘ઇન્ટિગ્રેટેડ એએમજીપર્ફોર્મન્સસેન્ટર’નું ઉદ્ઘાટન કર્યું; રાજ્યમાં એએમજીફૂટપ્રિન્ટને મજબૂત બનાવે છે

    દરેક ગ્રામ પંચાયતમાં બેંકિંગ પોઇન્ટનું અમારું લક્ષ્યઃ ફિનો પેમેન્ટ્સ બેંક

    ટ્રસ્ટ એસેટ મેનેજમેન્ટ દ્વારા ટ્રસ્ટ એમ એફ  મની માર્કેટ ફંડ લોન્ચ કરવાની જાહેરાત

    કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સે લાગલગાટ 9મા વર્ષ માટે બોનસ જાહેર કર્યું

  • કળા સાહિત્ય
    • All
    • કવિ પરિચય
    • કાવ્યપત્રી
    • ચિત્ર કળા
    • ટૂંકી વાર્તા
    • પુસ્તક પરિચય
    • યુગપત્રી
    • લેખ
    • લેખક પરિચય
    • સંગીત કળા

    ગીતાંજલિ શ્રીને ટોમ્બ ઓફ સેન્ડને મળ્યો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર

    નઈમ સિરાજુદ્દીન તિરમિઝીને ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય આર્ટ ગેલેરી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

    ઐતિહાસિક ડ્રામા ફિલ્મ નાયિકા દેવીઃ ધ વોરિયર ક્વીનનું ટ્રેલર દર્શકો સમક્ષ રજુ થઇ ગયું છે.

    રાજનીતિમાં ડૉ.બાબા સાહેબ આંબેડકર નો ઉદભવ

    પરંપરાગત આર્ટને પ્રોત્સાહીત કરીને એક પ્લેટફોર્મ પર લાવવાનું કાર્ય કલાપુંજ દ્વારા કરાયું

    સફળ માણસની ખાસિયત – તે ક્યારેય નસીબ ભરોસે નથી બેસી રહેતા

    Trending Tags

    • Ravi Ila Bhatt
    • Anant Patel
    • Prakruti Thaker
    • Neha Purohit
    • Maulik Joshi
    • nispruha desai
    • Nirav Shah
    • Aadit Shah
    • Yug Agravat
  • વિશેષ
    • All
    • Its Different
    • આજનો ઇતિહાસ
    • ઇવેન્ટ
    • કૃષિ
    • તહેવાર વિશેષ
    • ધાર્મિક
    • ફ્રેન્ડશીપ ડે
    • ભણતર નું ચણતર
    • રાશિ ભવિષ્ય
    • વાસ્તુ વિજ્ઞાન
    • સોશિયલ યુથ

    ગુજરાત યુનિ. અમદાવાદની બે કોલેજને નોટીસ મોકલશે

    Trending Tags

    • Coconut Event
    • Farming
    • Farm
    • Agriculture
    • Educatioan
    • Education Fair
    • Educational
  • વિડીયો ગેલેરી
No Result
View All Result

Khabarpatri.com
No Result
View All Result
ADVERTISEMENT

ફ્રેન્કલિન ટેમ્પલટન ફ્રેન્કલિન ઇન્ડિયા બેલેન્સ્ડ એવરેજ ફંડ (FIBAF) લોન્ચ કરશે

KhabarPatri News by KhabarPatri News
July 27, 2022
in બિઝનેસ, ભારત, શેર માર્કેટ
0
Share on FacebookShare on Twitter

ફ્રેન્કલિન ટેમ્પલટન ફ્રેન્કલિન ઇન્ડિયા બેલેન્સ્ડ એવરેજ ફંડ (FIBAF) લોન્ચ કરશે

  • FIBAFનો ઉદ્દેશ ફ્રેન્કલિન ટેમ્પલટનના ઇન-હાઉસ પ્રોપ્રાઇટરી ડાયનેમિક એસેટ એલોકેશન મોડલમાંથી મેળવતા, બંને વિશ્વના શ્રેષ્ઠને જોડવાનું છે
  • માર્કેટ વેલ્યૂએશન અને નિશ્ચિત આવકના એક્સપોઝરના આધારે ઇક્વિટી ડેરિવેટિવ્ઝ દ્વારા ઇક્વિટી એક્સપોઝરનું સંચાલન

ફ્રેન્કલિન ટેમ્પલટન (ઇન્ડિયા) દ્વારા ઓપન-એન્ડેડ ડાયનેમિક એસેટ એલોકેફન ફંડની શરૂઆત કરવામાં આવી રહી છે જેનું નામ ફ્રેન્કલિન ઇન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ (FIBAF) છે. આ ફંડનો ઇક્વિટી તેમજ ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં અને ફિક્સ્ડ આવકમાં તેમજ મની માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ડાયનેમિક રીતે મેનેજ કરેલા પોર્ટફોલિયોમાં રોકાણ કરીને ઉદ્દેશ લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ આવક જનરેટ કરવાનો છે.

FIBAF માર્કેટ વેલ્યૂએશન અને ફંડામેન્ટલ પરિબળો-આધારિત અભિપ્રાયોના આધારે ઇક્વિટી અને ડેબ્ટ વચ્ચે વ્યૂહાત્મક ફાળવણી ઓફર કરે છે. આ પ્રોડક્ટ એવા લોકો માટે યોગ્ય છે જેઓ માત્ર ઇક્વિટીમાં વૃદ્ધિની તકોનો લાભ લેવા ઉત્સુક નથી, પરંતુ બજારની અસ્થિરતાની અસરને ઘટાડવાનું પણ પસંદ કરે છે. નવી ફંડ ઓફર 16 ઑગસ્ટ, 2022ના રોજ ખુલશે અને 30 ઑગસ્ટ, 2022ના રોજ બંધ થશે, જે દરમિયાન રૂ.10/- પ્રતિ યુનિટના ભાવે યુનિટ્સ ઉપલબ્ધ થશે.

આ ફંડના લોન્ચિંગ અંગે બોલતા ફ્રેન્કલિન ટેમ્પલટન-ઇન્ડિયાના, પ્રેસિડેન્ટ, અવિનાશ સતવાલેકરે,  જણાવ્યું હતું કે, “અમે વધુ એક વૈવિધ્યસભર રોકાણ ઓફરની શરૂઆત કરવા બાબતે ઉત્સાહિત છીએ જે બદલાતા બજારોમાં રોકાણકારોને સરળ અને કાર્યક્ષમ રીતે નેવિગેટ કરવામાં મદદ કરે છે. અમે ભારતમાં વૃદ્ધિના નવા પ્રકરણની શરૂઆત કરવા માટે આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છીએ અને FIBAFની શરૂઆત આ માટેના ઘણા પગલાંઓમાંથી પ્રથમ પગલું હોવાનું દર્શાવે છે.

તેમણે ઉમેર્યું હતું કે, “આ નવા ફંડ એવા રોકાણકારો માટે છે જેઓ લાંબાગાળા દરમિયાન ઇક્વિટી અને ડેબ્ટ બંનેમાં સંતુલિત એક્સપોઝર શોધી રહ્યા છે અને સાથે જ તેઓ સમય સમયે બજાર દ્વારા આપવામાં આવતી તકોનો લાભ પણ મેળવવા માંગે છે. ડાઇવર્સિફિકેશનના લાભો ઉપરાંત, આ ફોર્મ્યુલા-સંચાલિત અભિગમ તેની આંતરિક ‘ખરીદી-વેચાણ’ શિસ્ત દ્વારા લોભ અને ભયની લાગણીઓને કારણે થતા વર્તણૂકને લગતા પૂર્વગ્રહોને નકારી કાઢવામાં મદદ કરે છે.”

આ ફંડના લોન્ચિંગ અંગે ટિપ્પણી કરતા, ફ્રેન્કલિન ટેમ્પલટનના, ઇમર્જિંગ ઇક્વિટી- ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર આનંદ રાધાક્રિશ્નને જણાવ્યું હતું કે, “તાજેતરના મહિનાઓમાં વૈશ્વિક ઇક્વિટી માર્કેટમાં કરેક્શન આવ્યું છે અને મોંઘવારી, વ્યાજદર તેમજ હાલમાં ચાલી રહેલા જીઓપોલિટકલ તણાવ જેવા કારણોસર હજુ પણ આવનારા સમયમાં ચડાવઉતારનો માહોલ રહેશે. આના કારણે ભારતીય બજારોને પણ અસર પડી છે પરંતુ મોટા વિકસિત અને EM સમકક્ષો (ડોલરના સંદર્ભમાં)ની તુલનામાં વધુ સારી સ્થિતિ જળવાઇ રહી છે. બજારની અસ્થિરતાના આવા એપિસોડ રોકાણકારોને સબ-ઑપ્ટિમલ નિર્ણયો લેવા તરફ દોરી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, ફ્રેન્કલિન ઇન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ ઇક્વિટી ફાળવણી માટે ફ્લેક્સી-કેપ અભિગમ અપનાવશે. આ સ્કીમ AAA-રેડિંગવાળા પેપર્સમાં નિશ્ચિત આવકના પોર્ટફોલિયોના 80% થી વધુ સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવાનો પ્રયાસ કરશે. તેનાથી આ સ્કીમ એવા રોકાણકારો માટે યોગ્ય બને છે જે બંને વિશ્વના શ્રેષ્ઠને શોધી રહ્યા છે.”

“એસેટ ફાળવણી ફ્રેન્કલિન ટેમ્પલટનના ઇન-હાઉસ પ્રોપ્રાઇટરી ડાયનેમિક એસેટ એલોકેશન મોડલ અને ફ્લેક્સી-કેપ પોર્ટફોલિયો જેવી સક્રિય સ્ટોક પસંદગી પ્રક્રિયામાંથી મેળવવામાં આવી છે. અમે માનીએ છીએ કે, આમ કરવાથી રોકાણકારો લાંબાગાળા સુધી રોકાણ કરવામાં સક્ષમ બનશે અને તેમના પરિણામો સુધારવામાં મદદ મળશે.”

ફંડની વ્યૂહનીતિ અંગે વાત કરતા ફ્રેન્કલિન ઇન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડના વી.પી. અને પોર્ટફોલિયો મેનેજર કે. રાજસાએ જણાવ્યું હતું કે, “FIBAF એક ગતિશીલ રીતે સંચાલિત ફંડ છે છે અને એક પરિપૂર્ણ પોર્ટફોલિયો ઉકેલ છે. FIBAF પાછળની એસેટ ફાળવણીની વ્યૂહનીતિને ઉપયોગમાં લેવામાં આવતા ઇનપુટ્સ અને એસેટ રિબેલેન્સિંગની સમયાંતરતા માટે સફળતાપૂર્વક ઑપ્ટિમાઇઝ કરવામાં આવી છે. ગ્રોસ ઇક્વિટી એક્સપોઝર 65% અને 100%ની વચ્ચે જાળવી રાખવાનો ઉદ્દેશ છે. જો ઇક્વિટી ફાળવણી કોઇપણ સમયે 65% કરતાં નીચે આવે, તો ઇક્વિટી ડેરિવેટિવ્ઝનો ઉપયોગ કરીને ગ્રોસ ઇક્વિટી એક્સપોઝર જાળવવામાં આવશે. બાકીની રકમ માટે ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવશે. જો કોઇપણ વર્ષ માટે ઇક્વિટી એસેટ ક્લાસ માટેની ફાળવણી 65%થી વધુ હોય તો ફંડ ઇક્વિટી ટેક્સેશન માટે પાત્ર છે.”

આ બાબતને વધુ સમજાવતા તેમણે કહ્યું હતું કે, “અમે ઇક્વિટી એસેટ ફાળવણી નક્કી કરવા માટે જથ્થાત્મક અને ગુણાત્મક એમ બંને પ્રકારના પરિબળોના સંયોજનનો ઉપયોગ કરીશું. જથ્થાત્મક પરિમાણ મહિનાના અંતે વેઇટેડ એવરેજ પ્રાઇસ ટુ અર્નિંગ (P/E) રેશિયો અને નિફ્ટી 500 ઇન્ડેક્સના પ્રાઇસ ટુ બુક વેલ્યુ (P/BV) રેશિયો પર આધારિત હશે. રેશિયો બેન્ડ મુજબ, અનુરૂપ ઇક્વિટી ફાળવણી P/E અને P/BV બંને માટે અલગથી ઓળખવામાં આવશે. આ પરિમાણો પ્રત્યેકને 50% વેઇટેજ આપશે અને અંતિમ ઇક્વિટી ફાળવણી પર પહોંચવા માટે ઉમેરવામાં આવશે. અમે મેક્રોઇકોનોમિક ટ્રેન્ડ, પોલિસી બેકડ્રોપ, એકંદર કોર્પોરેટ ફંડામેન્ટલ્સ, માર્કેટ લિક્વિડિટી મોડલ્સ વગેરે જેવા વિવિધ પરિબળોના ગુણાત્મક મૂલ્યાંકન દ્વારા જથ્થાત્મક પરિમાણ-આધારિત ઇક્વિટી ફાળવણી પર પણ આધાર રાખીશું.”

ફ્રેન્કલિન ઇન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ રોકાણકારોને પદ્ધતિસર ઉપાડની સુવિધા પણ આપશે જેથી તેઓ અગાઉથી નક્કી કરેલી ફ્રિક્વન્સીએ નિશ્ચિત રકમ ઉપાડી શખશે જે સ્કીમની માહિતીના દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવલી શરતોને આધીન રહેશે. ફ્રેન્કલિન ઇન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ વિશે વધુ વિગતો માટે– અહીં ક્લિક કરો

NFO વિશેષતાઓ

ફંડનું વર્ણનએવું ફંડ કે જે ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝ, નિશ્ચિત આવક અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સના ગતિશીલ રીતે સંચાલિત પોર્ટફોલિયોમાં રોકાણ કરે છે
સ્કીમનો પ્રકારએક ઓપન-એન્ડેડ ગતિશીલ ફાળવણી ફંડ
NFO તારીખ16 ઑગસ્ટ 2022ના રોજ ખુલશે અને 30 ઑગસ્ટ 2022ના રોજ બંધ થશે
સ્કીમ સતત વેચાણ અને પુનઃખરીદી ચાલુ માટે ફરીથી ખુલે છે8 સપ્ટેમ્બર, 2022
મેનેજ કરનારકે. રાજસા (ઇક્વિટી હિસ્સો), ઉમેર શર્મા અને સચિન પડવાલ દેસાઇ (ડેબ્ટ હિસ્સો), સંદીપ માનમ (ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ માટે સંમર્પિત ફંડ મેનેજર)
રોકાણની શૈલીતમામ માર્કેટ કેપમાં ‘ગ્રોથ’ અને ‘વેલ્યૂ’નું સંયોજન
ઓછામાં ઓછી રકમસબ્સ્ક્રિપ્શન: નવી ખરીદી – રૂ.5,000/-. વધારાની ખરીદી – રૂ. 1,000/-. રીડમ્પશન: રૂ.1,000/-. સબ્સ્ક્રિપ્શન અને રિડેમ્પશન માટેની રકમ ઉપર ઉલ્લેખિત લઘુતમ રકમ કરતાં વધુ રકમ રૂ.1/-ના ગુણાંકમાં કોઇપણ રકમ છે.
બેન્ચમાર્કનિફ્ટી 50 હાઇબ્રીડ કોમ્પોઝિટ ડેબ્ટ 50:50 ઇન્ડેક્સ
એક્ઝિટ લોડફાળવણીની તારીખથી 1 વર્ષની અંદર કોઇપણ એક્ઝિટ લોડ વિના 10% સુધી યુનિટ રિડીમ કરી શકાય છે.ઉપરોક્ત મર્યાદા કરતાં વધુનું કોઇપણ રિડમ્પશન નીચેના એક્ઝિટ લોડને આધીન રહેશે:1.00% – જો ફાળવણીની તારીખથી 1 વર્ષના રોજ અથવા તે પહેલાં રિડીમ કરવામાં આવેશૂન્ય – જો ફાળવણીની તારીખથી 1 વર્ષ પછી રિડીમ કરવામાં આવે

વધુ વિગતો માટે www.franklintempletonindia.com પર ઉપલબ્ધ સ્કીમની માહિતીના દસ્તાવેજનો સંદર્ભ લો.

Tags: BusinessFranklin India Balanced Average FundFranklin Templetonફ્રેન્કલિન ઇન્ડિયા બેલેન્સ્ડ એવરેજ ફંડફ્રેન્કલિન ટેમ્પલટન
ShareTweetShareSendShare
Previous Post

કેન્દ્રએ ૧ વર્ષમાં ૭૮ વાર પેટ્રોલ અને ૭૬ વાર ડીઝલના ભાવ વધાર્યા : સાંસદ રાધવ ચડ્ડા

Next Post

જાપાનીઝ ટેક્નોલોજીના ક્વાલિટી માર્કના સાથે સાથે  મેડ-ઇન-ઇન્ડિયા અભિયાન

Related Posts

સ્કોડા કોડિયાક રિટર્ન : સમગ્ર ભારતમાં ડીલરશીપ પર ૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક ગાળા  માટે બુકિંગ ખુલે છે

by KhabarPatri News
August 10, 2022
0

- જ્યારે SKODA AUTO ઇન્ડિયા દ્વારા જાન્યુઆરી ૨૦૨૨માં ફેસલિફ્ટેડ કોડિયાક લૉન્ચ કરવામાં આવી, ત્યારે લક્ઝરી ૪ x ૪ ૪૮ કલાકની...

Read more

આકાશ BYJU’S દ્વારા ગર્લ ચાઇલ્ડના સાર્વત્રિક વિકાસ અને સશક્તિકરણ માટે ‘એજ્યુકેશન ફોર ઓલ’ પહેલની શરૂઆત કરી

by KhabarPatri News
August 10, 2022
0

ભારત સરકારની ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પહેલની ઉજવણી કરવા માટે, ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસિસમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી આકાશ BYJU'S એ 'સૌની...

Read more

કલર્સના સ્ટાર્સ તરફથી સ્વતંત્રતા દિવસનું નિવેદન

by KhabarPatri News
August 10, 2022
0

જેમ જેમ ભારત તેનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે, ત્યારે કલર્સ પરિવાર દેશભક્તિની ભાવનાથી તરબોળ છે અને કેટલાક કલાકારો આ...

Read more

રક્ષાબંધન નિમિત્તે કલર્સ સ્ટાર્સનું નિવેદન

by KhabarPatri News
August 10, 2022
0

'રક્ષા બંધન' આવી ગયું છે અને કલર્સ પરિવાર પોતાની શૈલીમાં તહેવારની ઉજવણી કરી રહ્યું છે. બધા કલાકારો વ્યસ્ત શૂટિંગ શેડ્યૂલ...

Read more

ટોરેન્ટ ગ્રુપના UNM ફાઉન્ડેશન દ્વારા 60 વર્ષના વારસાને મળી સંજીવની:
નવા તરોતાજા દેખાવ સાથે પરિમલ ગાર્ડન થયું નવપલ્લવિત

Visions of Space
by KhabarPatri News
August 10, 2022
0

ભારતના સૌથી જૂના જાહેર બગીચાઓમાનો એક, એટલે કે પરિમલ ગાર્ડનનું વૈજ્ઞાનિક રીતે તેમજ સૌંદર્યલક્ષી દ્રષ્ટી સાથે ટોરેન્ટ ગ્રુપની નોન પ્રોફીટ...

Read more
Load More
Next Post

જાપાનીઝ ટેક્નોલોજીના ક્વાલિટી માર્કના સાથે સાથે  મેડ-ઇન-ઇન્ડિયા અભિયાન

યશ રાજ ફિલ્મ પ્રોડકશન હાઉસની ૪ બિગ બજેટ ફિલ્મો ફ્લોપ રહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Currently Playing

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

00:10:03

Interview of Smt Parul Khakhhar by Kavijagat

00:05:58

NewKhabarpatri Exclusive જોબ ટિપ્સ જાણો રીક્રુટર તમારી પ્રોફાઈલ માં શું જોવે છે YouTube 360p

00:04:11

Kal ne kanto hato.......

00:02:41

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Weather

Ad

ADVERTISEMENT
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • રાજનીતિ
  • મનોરંજન
  • ખેલ જગત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • બિઝનેસ
  • કળા સાહિત્ય
  • વિશેષ
  • વિડીયો ગેલેરી
Call us: +91 98985 49186

© 2015-2022 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

No Result
View All Result
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • રાજનીતિ
  • મનોરંજન
  • ખેલ જગત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • બિઝનેસ
  • કળા સાહિત્ય
  • વિશેષ
  • વિડીયો ગેલેરી

© 2015-2022 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Login to your account below

Forgotten Password?

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In