By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Monday, Oct 26, 2026
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • મનોરંજન
  • રાજનીતિ
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
KhabarpatriKhabarpatri
Font ResizerAa
Search
Follow US
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.

પોસ્ટ ઓફિસની ત્રણ સ્કીમ ઉપયોગી

News KhabarPatri
Last updated: June 18, 2019 6:27 pm
News KhabarPatri
ભારત
Share
4 Min Read

ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ  હેઠળ ઇન્ડિયા પોસ્ટ કુલ નવ પ્રકારની સેવિગ્સ સ્કીમોની ઓફર કરે છે. જેમાં સેવિંગ્સ એકાઉન્ટ, નેસનલ સેવિગ્સ રિકરિંગ ડિપોઝિટ, નેસનલ ટાઇમ ડિપોઝિટ, નેશનલ સેવિગ્સ મંથલી ઇનમક એકાઉન્ટ, સિનિયર સિટિજન્સ સેવિગ્સ સ્કીમ, પÂબ્લક પ્રોવિડેન્ટ ફંડ, નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર એકાઉન્ટ તેમજ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ચનો સમાવેશ થાય છે. આ નવ સ્કીમમાં પીએફ, સિનિયર સિટિજન્સ સેવિગ્સ સ્કીમ અને સુકન્યા સમૃદ્ધિમાં આઠ ટકા અથવા તો વધારે વ્યાજ મળે છે. ૧.૧૫ વર્ષ માટે પÂબ્લક પ્રોવિડેન્ટ ફંડ એકાઉન્ટની વાત કરવામાં આવે તો આ એકાઉન્ટમાં એક નાણાંકીય વર્ષમાં લઘુતમ ૫૦૦ રૂપિયા અને મહત્તમ ૧૫૦૦૦૦ રૂપિયાનુ રોકાણ કરી શકાય છે. આ રકમ જમા કરાવી શકાય છે. એકાઉન્ટમાં જમા કરવામાં આવતી રકમને એક સાથે અથવા તો ૧૨ હપ્તામાં જમા કરવામાં આવી શકે છે.

આ એકાઉન્ટમાં વાર્ષિક આઠ ટકાના દરે વ્યાજ મળે છે. જે દર વર્ષે જમા થાય છે. કોઇ પણ વ્યÂક્ત ૧૦૦ રૂપિયાની સાથે એકાઉન્ટ ખોલી શકે છે. પરંતુ એક વર્ષમાં ઓછામાં ઓછા ૫૦૦ રૂપિયા જમા કરવાના હોય છે. આ એકાઉન્ટમાં જમા થનાર પૈસા પર ઇન્કમ ટેક્સ એક્ટની કલમ ૮૦ હેઠળ ટેક્સ લાગુ થતા નથી. આ રકમ ટેક્સ ફ્રી હોય છે. ખાસ બાબત એ છે કે વ્યાજ પણ સંપૂર્ણરીતે ટેક્સ ફ્રી હોય છે. એકાઉન્ટ ખુલી ગયા બાદ ત્રીજા વર્ષથી આ એકાઉન્ટ પર લોનની સુવિધા પણ ઉપલબ્ધ બની જાય છે. આ એકાઉન્ટની પાકતી મુદ્‌ત ૧૫ વર્ષની હોય છે. જેને મેચ્યોર થવાના એક વર્ષ પહેલા આગામી પાંચ વર્ષ માટે વધારી શકાય છે. આવી જ રીતે અન્ય ધ્યાન ખેંચનાર યોજના સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમ છે. આ સ્કીમમાં એકાઉન્ટ ખોલવા માટે એક નાણાંકીય વર્ષમાં કમ સે કમ ૧૦૦૦ રૂપિયા અને મહત્તમ ૧.૫ લાખ લાખ રૂપિયાની જરૂર પડે છે. એક મહિના અથવા તો સાલમાં કેટલી પણ વખત પૈસા જમા કરવામા ંઆવી શકે છે. આના માટે કોઇ લિમિટ નક્કી કરવામાં આવી નથી. આ સ્કીમમાં વાર્ષિક ૮.૫ ટકા વ્યાજ મળે છે. તેની ગણતરી પણ વાર્ષિક આધાર પર કરવામાં આવે છે. જા કે ધ્યાન આપવા માટેની વાત એ છે કે કોિ નાણાંકીય વર્ષમાં જા ૧૦૦૦ રૂપિયા જમા કરવામાં સફળતા મળતી નથી તો એકાઉન્ટ બંધ થઇ જાય છે.

જા એકાઉન્ટ બંધ થઇ જશે તો લઘુતમ જરૂરી પૈસા અને ૫૦ રૂપિયાની દંડની રકમ લાગી ગયા બાદ જ ફરી એકાઉન્ટ શરૂ કરવામાં આવે છે. આ એકાઉન્ટ બાળકીના જન્મની તારીખથી ૧૦ વર્ષની અંદર ખોલવામાં આવી શકે છે. આવી જ ત્રીજી ધ્યાન ખેંચે તેવી સ્કીમ સિનિયર સિટિજન્સ સેવિગ્સ સ્કીમ છે. આ એકાઉન્ટમાં ૧૦૦૦ રૂપિયાના ગુણિયામાં માત્ર એક ડિપોઝિટ રહે છે. મહત્તમ લિમિટ તેમાં ૧૫ લાખ રૂપિયા કરતા વધારે હોઇ શકે તેમ નથી. આ સ્કીમમાં વાર્ષિક ૮.૭ ટકા વ્યાજ મળે છે. જે ડિપોઝિટની તારીખ સાથે ગણતરી કરવામાં આવે છે. વ્યાજની ચુકવણી ૩૧મી માર્ચ, ૩૦મી જુન, ૩૦મી સપ્ટેમ્બર, અને ૩૧મી ડિસેમ્બરના દિવસે કરવામાં આવે છે. એક લાખ કરતા ઓછા રૂપિયા હોવાની સ્થિતીમાં એકાઉન્ટને કેશ મારફતે અને એક લાખથી વધારે પૈસા જમા કરવાની સ્થિતીમાં માત્ર ચેક દ્વારા ચુકવણી કરવામાં આવે છે.

એકાઉન્ટને માત્ર એ વખતે જ બંધ કરવામાં આવે છે ડિપોજિટની ૧.૫ ટકા રકમ ડિડક્ટ કરવામાં આવે છે. સાથે સાથે બે વર્ષ બાદ ડિપોઝિટની એક ટકા રકમ પાછી ખેંચવામાં આવે તો પણ એકાઉન્ટને બંધ કરવામાં આવે છે. આ એકાઉન્ટની પાકતી મુદ્દત પાંચ વર્ષની હોય છે. મોટા ભાગના લોકો દેશમાં આ સ્કીમોમાં નાણાં જમા કરાવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ સ્કીમોમાં સામાન્ય લોકો વધારે રકમ જમા કરે છે. આ નવ સ્કીમ પૈકી કેટલીક સ્કીમમાં વ્યાજ જુદા જુદા છે. પોસ્ટ ઓફિસની ત્રણ સ્કીમોમાં વ્યાજરની રકમ વધારે છે અને આ રકમ ૮.૭ ટકા છે. વ્યાજ વધારે હોવાના કારણે આ સ્કીમ હેઠળ જ ખાતા ખોલીને પૈસા જમા કરવામાં આવે છે. સામાન્ય મધ્યમ વર્ગના લોકો તેમના પૈસા સુરક્ષિત જગ્યાએ રોકવા માટેની યોજના ધરાવે છે. આના માટે ગણતરી પહેલાથી જ કરવામાં આવે છે. સલાહ પણ લેવામાં આવે છે.

TAGGED:AccountPost OfficePPF
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link

Poppular News

અમદાવાદના ઓઢવમાં શ્રી કુમાવત સેવા ટ્રસ્ટ દ્વારા શરદપૂનમ ગરબા મહોત્સવ યોજાયો, સમાજમાં એકતા અને ભાઈચારાનો સંદેશ
Ahmedabad News ગુજરાત
આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ તેના રક્ષિત પોર્ટફોલિયો સાથે ગેરન્ટીડ સેવિંગ્સને વધુ મજબૂત બનાવે છે
ફાઇનાન્સ બિઝનેસ શેર માર્કેટ
ક્રિતી સેનન દ્રારા વાઇબ્રન્ટ સિરામીક્સ એકસ્પો ૨૦૧૭ ખાતે ટાઇલ્સ ના ૬ નવા સંગ્રહ ની રજૂઆત કરવામાં આવી
બૉલીવુડ મનોરંજન લાઈફ સ્ટાઇલ
ડૉક્ટરોની જાગૃતિ માટે હાકલ
બ્યુટી એન્ડ ફિટનેસ લાઈફ સ્ટાઇલ
જાણો ગુજરાતના વર્તમાન હવામાનને લઇને શુ કહ્યું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનિષ તિવારીએ…
રાજનીતિ
કોંગ્રેસે કર્યા પૂર્વ નાણાંમંત્રીથી લઇને કાર્યકર સુધીનાને કર્યા ૬ વર્ષ માટે સસ્પેન્ડ
News ગુજરાત રાજનીતિ
જાતિ જાતિ વચ્ચે સંઘર્ષ વધારવા કોંગ્રેસે “કોંગ્રેસ વોટ બોર્ડ” ખોલ્યું છે. – સંબિત પાત્રા
ગુજરાત રાજનીતિ
પુરૂષો માટે વરદાન સાબિત થાય છે રોસ્ટેડ (શેકેલું) લસણ, જેના સેવનથી થાય છે આ ફાયદા..
ફૂડ એન્ડ ટિપ્સ

You Might Also Like

Newsભારત

પહેલા કારથી કચડ્યો, પછી સળિયાથી ફટકારી જીગરજાન મિત્રની હત્યા કરી, આખી ઘટના જાણીને રૂંવાડા ઊભા થઈ જશે

Rudra
Rudra
Newsભારત

કેદારનાથમાં મોરારી બાપુની રામકથા સાથે ‘ભારત સ્વસ્તિક યાત્રા’નું પ્રથમ ચરણ પૂર્ણ, શિવ અને આદિ શંકરાચાર્યના વારસાને અપાઈ શ્રદ્ધાંજલિ

Kamlesh
Kamlesh
Newsભારત

વિયેટજેટ અને સટેરે ઉડ્ડયન સપ્લાય ચેઇન મજબૂત બનાવવા એમઓયુ કર્યા, ફ્લીટ વિસ્તરણને મળશે વેગ

Kamlesh
Kamlesh
Newsભારત

ભારતના આધ્યાત્મિક ગુરુ શિવકૃપાનંદ સ્વામી ‘વિશ્વ ધ્યાન દિવસ’ સંચાલન સમિતિના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત

Kamlesh
Kamlesh
AhmedabadNewsગુજરાતભારત

દિવાળી પહેલાં LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર: જાણો ગેસ સિલિન્ડર મોંઘો થયો કે સસ્તો?

Kamlesh
Kamlesh
ભારત

ટ્રેનમાં ઇમરજન્સી ચેઇન ખેંચવાથી શું થાય છે? ક્યારે ખેંચી શકાય અને ઇમરજન્સી વગર ચેઇન ખેંચવાથી શું થાય?

Rudra
Rudra
Newsબિઝનેસભારત

PAN Card Fraud: ક્યાંક તમારા પાન કાર્ડના નામે કોઈ બીજું તો નથી કરતુંને કરોડોનો વહીવટ, આ રીતે કરો ચેક

Rudra
Rudra
Newsભારત

ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ A.P. સિંહે HJT-16 કિરણ વિમાનમાં ભરી અંતિમ ઉડાન

Kamlesh
Kamlesh

About US

KhabarPatri is a trusted digital news platform dedicated to delivering positive, credible, and impactful journalism. We specialize in business, sports, health, education, startups, innovation, and inspiring success stories from Gujarat, India, and across the globe. Committed to accuracy, integrity, and timely reporting, KhabarPatri highlights stories that inform, inspire, and create a positive impact on society.
 

© 2026 KhabarPatri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.

More Links

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
  • ભારત
  • ગુજરાત
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
  • રમત જગત
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?