સાતમાં તબક્કાનુ ચિત્ર

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કા માટે હવે ૧૯મી મેના દિવસે મતદાન યોજનાર છે. આને લઇને ચૂંટણી પંચ ભારે લડાયક છે. સાતમાં અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે કુલ આઠ રાજ્યોને આવરી લેતી ૫૯ સીટ રહેલી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીટ વારાણસીનો પણ સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારો તેમના ભાગ્ય અજમાવી રહી છે.   સાતમા તબક્કાનુ ચિત્ર નીચે મુજબ છે.

સાતમાં તબક્કામાં રાજ્યોઆઠ રાજ્યો
સાતમાં તબક્કામાં સીટ૫૯
સાતમાં તબક્કામાં ઉમેદવાર૯૧૮
સાતમાં તબક્કામાં મહિલા ઉમેદવાર૯૬
રાષ્ટ્રીય પક્ષના ઉમેદવાર૧૬૨
રાજ્ય સ્તરની પાર્ટીના ઉમેદવાર૬૯
નોંધાયેલા બિન માન્યતાપ્રાપ્ત પાર્ટીના ઉમેદવાર૩૭૨
અપક્ષ ઉમેદવારોની સંખ્યા૩૧૫
Share This Article