By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Saturday, Nov 7, 2026
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • મનોરંજન
  • રાજનીતિ
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
KhabarpatriKhabarpatri
Font ResizerAa
Search
Follow US
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.

ખેડુતોના ખાતામાં૧૦૦૦૦ રૂપિયા સીધા નાંખવા તૈયારી

News KhabarPatri
Last updated: January 5, 2019 11:48 am
News KhabarPatri
કૃષિ ભારત
Share
2 Min Read

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ટુંક સમયમાં જ ખેડુતો માટે રાહત પેકજ સહિતના કોઇ મોટા પ્લાનની જાહેરાત કરી શકે છે. આગામી બે સપ્તાહમાં કેબિનેટ આ મામલે નિર્ણય લઇ શકે છે. સરકારમાં રહેલા ઉચ્ચસ્તરીય સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે સરકાર દરેક યોગ્ય ખેડુતના ખાતામાં સીધી રીતે ૧૦૦૦૦ રૂપિયા નાંખવા માટેની યોજના પર કામ કરી રહી છે. આ રૂપિયાની ફાળવણી બિયા, ખાતર અને કૃષિ સામગ્રી ખરીદવા માટે આપવામાં આવનાર છે.

આ ઓરિસ્સા સરકારના મોડલ તરીકે છે. પીએમઓ દ્વારા આને ગંભીરતાથી લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આને લઇને સતત નાણાં અને કૃષિ મંત્રાલય સાથે વાતચીત કરવામાં આવી રહી છે. ઓરિસ્સામાં દરેક ખેડુતના ખાતામાં દર વર્ષે ૧૦૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. આના કારણે આશરે ૧.૪ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. અલબત્ત રાજ્ય સ્તર પર કેટલાક પડકારોનો સામનો પણ કરવો પડે છે.

સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર આ સ્કીમમાં જમીનવગરના ખેડુતોને સામેલ કરવામાં આવનાર નથી. કારણ કે તેમના પર કોઇ બોજ હોતો નથી.પીએમઓ બ્રાન્ડ ન્ય રૂલ પર વિચારણામાં વ્યસ્ત છે. આના માટે રાજય સરકારો અને કેન્દ્રિય મંત્રાલયો પાસેથી આંકડાન માંગ કરવામાં આવી ચુકી છે. બીજા વિકલ્પ તરીકે મોદી સરકારની નજર તેલંગણા મોડલ પર છે. જેના ભાગરૂપે ખેડુતને એક એકર પર ૪૦૦૦ રૂપિયા વર્ષમાં બે વખત આપવામાં આવે છે. અલબત્ત સમગ્ર ભારતમાં આ સ્કીમને અમલી કરવા માટે વાસ્તવિક જમીનધારકોની ઓળખ કરવી એક મોટી બાબત છે. મોદી સરકાર લોકસભા પહેલા ખેડુતોની નારાજગી દુર કરવા ઇચ્છુક છે.

TAGGED:AccountFarmersNDAPM Modischeme
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link

Poppular News

NIFT ગાંધીનગર ખાતે દીપોત્સવની ભવ્ય ઉજવણી, દીપ પ્રાગટ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ જમાવ્યો રંગ
Ahmedabad News ગુજરાત
આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ તેના રક્ષિત પોર્ટફોલિયો સાથે ગેરન્ટીડ સેવિંગ્સને વધુ મજબૂત બનાવે છે
ફાઇનાન્સ બિઝનેસ શેર માર્કેટ
ક્રિતી સેનન દ્રારા વાઇબ્રન્ટ સિરામીક્સ એકસ્પો ૨૦૧૭ ખાતે ટાઇલ્સ ના ૬ નવા સંગ્રહ ની રજૂઆત કરવામાં આવી
બૉલીવુડ મનોરંજન લાઈફ સ્ટાઇલ
ડૉક્ટરોની જાગૃતિ માટે હાકલ
બ્યુટી એન્ડ ફિટનેસ લાઈફ સ્ટાઇલ
જાણો ગુજરાતના વર્તમાન હવામાનને લઇને શુ કહ્યું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનિષ તિવારીએ…
રાજનીતિ
કોંગ્રેસે કર્યા પૂર્વ નાણાંમંત્રીથી લઇને કાર્યકર સુધીનાને કર્યા ૬ વર્ષ માટે સસ્પેન્ડ
News ગુજરાત રાજનીતિ
જાતિ જાતિ વચ્ચે સંઘર્ષ વધારવા કોંગ્રેસે “કોંગ્રેસ વોટ બોર્ડ” ખોલ્યું છે. – સંબિત પાત્રા
ગુજરાત રાજનીતિ
પુરૂષો માટે વરદાન સાબિત થાય છે રોસ્ટેડ (શેકેલું) લસણ, જેના સેવનથી થાય છે આ ફાયદા..
ફૂડ એન્ડ ટિપ્સ

You Might Also Like

Newsભારત

ચારિત્રની શંકામાં હેમાન બન્યો પતિ, પત્નીને ખુરશી સાથે બાંધી પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી

Rudra
Rudra
Newsભારત

ઘોર કળિયુગ: ગંભીર રીતે બીમાર પતિને છોડીને સાસુ જમાઈ સાથે ભાગી ગઈ, દીકરાએ ફોડ્યો ભાંડો

Rudra
Rudra
Newsભારત

પ્રેમ, લગ્નનું દબાણ અને હત્યા; શિક્ષિકાની હત્યા કરી લાશ કારની ડેકીમાં સંતાડી દીધી, સ્કૂલ મેનેજરની ધરપકડ

Rudra
Rudra
Newsભારત

ચારિત્રની શંકામાં SSB જવાને પત્નીની હત્યા કરી, પછી આખી રાત લાશ પાસે સૂતો રહ્યો, દીકરીએ ફોડ્યો બાપનો ભાંડો

Rudra
Rudra
Newsભારત

અર્નબ બાદ વધુ એક વાવાઝોડું મચાવશે તાંડવ! દેશનાં 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; IMDની આગાહી

Rudra
Rudra
Newsભારત

ફરીદાબાદમાં હોટલના રૂમ નં. 201માં પલંગ પર મળી મહિલાની લાશ, સાથે આવેલો વ્યક્તિ છોડીને ભાગી ગયો

Rudra
Rudra
ભારત

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ

Rudra
Rudra
ગુજરાતભારત

મધ્ય પ્રદેશે ‘ભારત પર્વ ૨૦૨૬’માં પોતાની સાંસ્કૃતિક વિરાસત અને પ્રવાસન ક્ષમતાનું પ્રદર્શન કર્યું; PM મોદીએ ઉદ્ઘાટન કર્યું

Rudra
Rudra

About US

KhabarPatri is a trusted digital news platform dedicated to delivering positive, credible, and impactful journalism. We specialize in business, sports, health, education, startups, innovation, and inspiring success stories from Gujarat, India, and across the globe. Committed to accuracy, integrity, and timely reporting, KhabarPatri highlights stories that inform, inspire, and create a positive impact on society.
 

© 2026 KhabarPatri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.

More Links

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
  • ભારત
  • ગુજરાત
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
  • રમત જગત
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?