રિયા સુબોધ – MTV India’s Next Top Model ની વિજેતા જેને આખી દુનિયા માં અમદાવાદ નો ડંકો વગાડી દીધો, એક એવી મળવા જેવી વ્યક્તિ જેને અનેક મુશ્કેલીયો નો સામનો કરી અને સિરીઝ માં આખરી પડાવ સર કરી લીધો, ચાલો જાણીયે રિયા સુબોધ ની અમદાવાદી છોકરી થી લઇ ને સુપરમોડેલ કોન્ટેસ્ટ ની વિજેતા સુધી ની સફર અમારા ખબરપાત્રી પ્રકૃતિ ઠાકર સાથે !!
ગુજરાતી બ્લોકબસ્ટર “કસૂમ્બો” ની રિલીઝની જાહેરાત સાથે ટ્રેલરનું લોન્ચ
મુંબઈ : પેન સ્ટુડિયો, ભારતના અગ્રણી પ્રોડક્શન હાઉસ પૈકીનું એક, હિન્દીમાં વિવેચકો દ્વારા વખાણાયેલી ગુજરાતી બ્લોકબસ્ટર “કસુમ્બો” ની તાજેતરની રજૂઆત સાથે ફરી એકવાર સમગ્ર...
Read more