નીટ પીજી અને નીટ એસએસના કટઓફ પરસેંટાઇલમાં ૧૫ ટકાનો ઘટાડો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સ્વાસ્થ્યસ્વાસ્થ્યત્થા પરિવાર કલ્યાણ મંત્રાલયે નીટ પીજી અને નીટ એસએસના કટઓફ પરસેંટાઇલ ૧૫ ટકા ઘટાડી દીધા છે. આ નિર્ણયથી ૧૮૦૦૦ વિદ્યાર્થીઓને લાભ થશે. આનાથી પીજી સીટો ભરવાની તકો વધશે અને સીટો ખાલી રહી જવાનીસમસ્યાઓ ઓછી જોવા મળશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી જે.પી.નડ્ડાએ આ નિર્ણયની ચર્ચા કરતાં જણાવ્યુંકેપીજી સીટો ભરવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આ તબીબીક્ષેત્રને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે અને સરકાર દ્વારા સ્વાસ્થ્ય ક્ષેત્રને અપાઇ રહેલી પ્રાથમિકતાનો સંકેત કરે છે. અમે સુનિશ્ચિત કરી રહ્યાં છે કે લોકોને ગુણવત્તા સંપન્ન સ્વાસ્થ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પર્યાપ્ત શક્તિ હોય.

TAGGED:
Share This Article