૨૦૧૮માં ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ ૧૨ સાયન્સ પરીક્ષાનું પરિણામની તારીખ જાહેર કરી છે. તે પ્રમાણે ૧૨ સાયન્સની પરિક્ષાનું પરિણામ ૧૦ મેનાં રોજ જાહેર થશે. આ પરિણામ સવારનાં ૯ વાગે બોર્ડની વેબસાઈટ પર જાહેર થશે. જ્યારે માર્કશીટ વિતરણ ૧૧થી ૪ વાગ્યા સુધીમાં કરવામાં આવશે. આ વર્ષે સાયન્સમાં ૧.૩૫ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી , જે ૧૨ માર્ચથી લઈ ૨૨ માર્ચ સૂધી ચાલી હતી.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more