જમ્મુમાં એક ભયાનક બસ અકસ્માત થયો જેમાં ૧૦ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ઘટના ઝજ્જર કોટલી વિસ્તારની છે જ્યાં મુસાફરોથી ભરેલી બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી ત્યારે તેણે ડ્રાઇવરે સ્ટયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને બસ ખાઇમાં પડી ગઇ.ઘટનાને પગલે ઘટનાસ્થળે અરેરાટીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી અને તમામ ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાનો ભેદ ઉકેલાયો
હાથરસ નાસભાગ કેસઃ ન્યાયિક તપાસના અહેવાલમાં નારાયણ સરકાર હરિને ક્લીન ચિટ
તારીખ 2 જુલાઈ, 2024 ના રોજ ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી નાસભાગની ઘટના મામલે ન્યાયિક તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં...
Read more