૨૦ જાન્યુઆરીથી સરકારી બેંકોમાં તમામ મફત સેવાઓ સમાપ્ત નહીં થાયઃ નાણા મંત્રાલય

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

નાણા મંત્રાલયે સોશિયલ મીડિયાની એ ખબરોનું ખંડન કર્યું  છે, જેમાં કહેવામાં આવ્યું હતુ કે ૨૦ જાન્યુઆરીથી સરકારી બેંકોમાં તમામ મફત સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવશે. નાણાકીય સેવા સચિવ રાજીવ કુમારે એક ટ્વીટમાં જણાવ્યું કે આવો કોઇ પ્રસ્તાવ નથી. આ ખબર માત્ર અફવા અને પાયાવિહોણી છે.

KP.com RajivKUmar 1

 

આ ખબર થી સરકાર ની છબી ને ખુબ નુખસાન થયું હોવાનું નિષ્ણાતો નું માનવું છે.

Share This Article