સાંસદોની ટિકિટ કપાઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

         નવીદિલ્હી : ભાજપે લોકસભાની ચૂંટણીમાં વધારે સાવધાનીપૂર્વક ઉમેદવારોની પસંદગી કરી છે

  • વર્ષ ૨૦૧૪માં મોદી લહેર હેઠળ જીતીને લોકસભામાં પહોંચેલા પરંતુ ત્યારબાદ લોકોની કામગીરી નહીં કરનારની ટિકિટ કપાઈ ચુકી છે
  • આ વખતે ભાજપ તેના વર્તમાન સાંસદો પૈકી એક તૃતિયાંશ સાંસદોની ટિકિટ કાપે તેવા સંકેત
  • પહેલાથી જ ૭૧ સાંસદોના ટિકિટ કાપવામાં આવી ચુક્યા છે
  • છત્તીસગઢમાં તમામ ૧૦ સાંસદોના ટિકિટ કાપવામાં આવી ચુક્યા છે
  • વિધાનસભા ચૂંટણીમાં નિરાશાજનક દેખાવ બાદ તમામના ટિકિટ કાપવામાં આવ્યા છે
  • જુદા જુદા રાજ્યોમાં વર્તમાન સાંસદોની ટિકિટ કપાઈ

 

 

Share This Article