વિશ્વ ખૂબ જ પ્રેમાળ હોય છે, પ્રાણી જગત પણ આ લાગણીઓથી પર નથી, જુઓ વીડિયો..

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વિશ્વ ખૂબ જ પ્રેમાળ હોય છે, પ્રાણી જગત પણ આ લાગણીઓથી પર નથી, જુઓ વીડિયો..

ખૂંખાર ચિત્તાએ પશુતા ત્યજી પોતાનું પ્રેમાળ પાસુ દર્શાવ્યું

વાત જાણે એમ હતી કે ખૂંખાર ચિત્તાએ માદા વાનરનો શિકાર કર્યો, મારણ કર્યા પછી તેને ખબર પડી કે માદા વાનરનું એક નાનું બાળ વાનર પણ છે. આ પછી ચિત્તાએ પશુતા ત્યજી પોતાની મમતા દર્શાવી. ચિત્તો જે રીતે બાળ વાનરની કાળજી લે છે તે ખરેખર આપની અંદરની લાગણીઓને ઝંકૃત કરી દેશે.

ખરેખર આ વીડિયો જોઇને એટલુ તો ચોક્કસ કહી શકાય કે પશુઓમાં પણ સંવેદના પણ જીવંત છે. માનવે પોતાની અંદર ઝાંખવાની જરૂર છે.

Share This Article