ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા ભાવનગર ખાતે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ના દિવસે સવારે ૧૧.૦૦ વાગ્યાથી સાંજના ૪.૦૦ વાગ્યા સુધી શાંતિલાલ શાહ ફાર્મસી કોલેજ ખાતે ફાર્મસી રજીસ્ટ્રેશન માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં ફાર્માસીસ્ટોના રજીસ્ટ્રેશન, રીન્યુઅલ, રી-એન્ટ્રી, ગુડ સ્ટેન્ડીંગ સર્ટીફીકેટ, સરનામા અને નામમાં ફેરફાર, ડુપ્લીકેટ સર્ટીફીકેટ, ડુ્પ્લીકેટ રીન્યુઅલ રસીદ, ડીગ્રી એડીશન વગેરેની અરજી કરવા માગતા ફાર્માસીસ્ટોએ જરૂરી દસ્તાવેજો સાથે તારીખ ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૮, રવિવારના રોજ સવારના ૧૧.૦૦ કલાકે શાંતિલાલ શાહ ફાર્મસી કોલેજ, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ગૌરીશંકર લેક રોડ, ભાવનગર ખાતે હાજર રહેવું.
શંકાએ લીધો 2 વર્ષમી માસૂમનો જીવ, જનેતાએ જ કરી નાખી બાળકીની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
રાજકોટમાં એક કૂવામાંથી એક મહિના પહેલા બે વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરતા હવે...
Read more