પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કરી શું જણાવ્યું?

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

પ્રિયંકા ચોપરા પોતાની ક્વોન્ટિકો સીરીઝને લઇને ખૂબ જ ઉત્સુક છે. પ્રખ્યાત ટીવી સીરીયલ ક્વોન્ટિકો પ્રિયંકાના પાત્રને ખૂબ જ પ્રશંસા મળી છે.

પ્રિયંકાએ ક્વોન્ટિકોની સીઝન ૩ થ્રી વિશે ટ્વીટ કરી જણાવ્યું છે કે “એન્ડ સી ઇઝ બેક… કાન્ટ વેઇટ ટૂ શેર ધીસ વિથ યુ!”

ક્વોન્ટિકોની સીઝન-૩ ૨૬ એપ્રિલ, ૨૦૧૮, ગુરૂવારથી પ્રસારિત થવા જઇ રહી છે.

 

IMG 20180111 155715

Share This Article