નવીદિલ્હી : ભાજપે લોકસભાની ચૂંટણીમાં વધારે સાવધાનીપૂર્વક ઉમેદવારોની પસંદગી કરી છે
- વર્ષ ૨૦૧૪માં મોદી લહેર હેઠળ જીતીને લોકસભામાં પહોંચેલા પરંતુ ત્યારબાદ લોકોની કામગીરી નહીં કરનારની ટિકિટ કપાઈ ચુકી છે
- આ વખતે ભાજપ તેના વર્તમાન સાંસદો પૈકી એક તૃતિયાંશ સાંસદોની ટિકિટ કાપે તેવા સંકેત
- પહેલાથી જ ૭૧ સાંસદોના ટિકિટ કાપવામાં આવી ચુક્યા છે
- છત્તીસગઢમાં તમામ ૧૦ સાંસદોના ટિકિટ કાપવામાં આવી ચુક્યા છે
- વિધાનસભા ચૂંટણીમાં નિરાશાજનક દેખાવ બાદ તમામના ટિકિટ કાપવામાં આવ્યા છે
- જુદા જુદા રાજ્યોમાં વર્તમાન સાંસદોની ટિકિટ કપાઈ