કોમેડી ફિલ્મ મિડનાઇટ વિથ મેનકા ૭મીએ રિલીઝ કરાશે by KhabarPatri News December 6, 2018 0 અમદાવાદ : ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસના પ્રોડ્યૂસર રશ્મિન મજીઠીયા સાથે મિડનાઇટ વીથ મેનકાના ગુજરાતી કલાકારોએ આજે અમદાવાદની મુલાકાત લીધી હતી. ...