ADVERTISEMENT
ADVERTISEMENT

અમદાવાદ

અમદાવાદના અખબારનગરમાં ચોંકાવનારો કિસ્સો બન્યો કે વિશ્વાસ જ નહિ બેસે

અખબારનગર સર્કલ પાસે બુધવારે રાત્રે આંગડિયા પેઢીના બે કર્મચારી પાસેથી રૂપિયા ૨૭ લાખના દાગીના ભરેલા...

Read more

અમદાવાદમાં હાર્દિકની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઇતિહાસ,

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી-૨૦ અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં...

Read more

અંડરવોટર સ્પોર્ટ્સ એસોસિએશન, ગુજરાત એ અંડરવોટર સ્પોર્ટ્સને લોકપ્રિય બનાવવા માગે છે

અંડરવોટર સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત અંડરવોટર સ્પોર્ટ્સ એસોસિએશન, ગુજરાત એ રાજ્યમાં અંડરવોરટ...

Read more

ફિટનેસ દિનચર્યાઓ અને પોષક કાર્યક્રમો દ્વારા જીવનને સશક્ત બનાવવા માટે

આરોગ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃત લોકોના જીવનને સશક્ત બનાવવાના મિશન અને ધ્યેય સાથે એમને તંદુરસ્તી હાંસલ કરવામાં મદદ કરવા માટે જેથી  તેઓ તેમના સકારાત્મક શરીર અને મનના જોડાણ દ્વારા તેમના બ્રહ્માંડમાં અને તેની આસપાસના લોકોના જીવનમાં ફરક લાવી શકે એવા વિશ્વાસ સાથે યુવા અને ગતિશીલ ફિટનેસ કોચ અને ન્યુટ્રિશનિસ્ટ શ્રી મયંક છુંછા દ્વારા હેલ્ધી હસ્ટલની સ્થાપના કરવામાં આવી હતી. આજે હેલ્ધી હસ્ટલ દ્વારા કોલોનેડ-2, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ, અમદાવાદ ખાતે ગુજરાત સૌપ્રથમ  ફિટનેસ અનુભવ કેન્દ્ર ખોલવાની જાહેરાત કરવામાં આવ્યું.  આ ડ્રીમ પ્રોજેક્ટ સાથે, મયંક દરેક આરોગ્ય સભાન વ્યક્તિને ફિટનેસ તાલીમ અને શિક્ષણ પ્રદાન કરવાનો ઇરાદો ધરાવે છે જેઓ ફિટ અને સ્વસ્થ રહેવાનો ઉત્સાહ ધરાવે છે. એમના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીના માર્ગને પોષવા માટે, મયંક નવીન કસરતો અને સિસ્ટમો રજૂ કરવા પર ભાર મૂકે છે જે તમામ ઉંમરના લોકો માટે કામ કરે છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત કલ્પના કરાયેલ, આ ફિટનેસ અનુભવ સ્ટુડિયો, શરીર અને મન માટે યોગ (ફર્ટિલિટી, પ્રિનેટલ અને પોસ્ટનેટલ), કિડ્સ ટ્રેનિંગ, સેમી પર્સનલ ટ્રેનિંગ, ફેમિલી ફિટનેસ ટ્રેનિંગ અને કન્ડિશનિંગ અને ન્યુટ્રિશન જેવી કેટલીક અદ્ભુત સેવાઓ પ્રદાન કરશે. કેન્દ્રના ઉદ્ઘાટન દરમિયાન શ્રી મયંક છુંછા એ શેર કર્યું કે, "2 મહત્વપૂર્ણ વૈશ્વિક વિકાસએ મને આ ફિટનેસ સેન્ટરની કલ્પના કરવા પ્રેરણા આપી. તાજેતરના કોવિડ-19 રોગચાળાએ અમને બધાને પોતાને તંદુરસ્ત બનાવવાનો હેતુ આપ્યો છે અને મને લાગે છે કે હેલ્થ અને ફિટનેસમાં હવે અમારે  બધું સમજદારીપૂર્વક અને વ્યૂહાત્મક રીતે ફિટનેસ પ્રવૃત્તિઓનું પાલન કરવું જોઈએ. બીજું, હવે ભારતને G20 નેતૃત્વના જવાબદારી મળી છે અને એ માટે જ સમગ્ર વિશ્વની નજર હવે  ભારત અને ભારતીયો પર રહેશે.  એટલે આપણે બધાએ હવે ફિટ અને સ્વસ્થ દેખાવું જોઈએ. પછી ભલે તમે ઘરે તમારા શરીરને આકાર આપવા માટે વ્યાયામ કરવા માંગો છો અથવા તમને અમારા કેન્દ્રમાં વ્યક્તિગત ટ્રેનરની જરૂર હોય,અમે  તમારા શરીરની સારી સારવાર કરવા માટે તમારી અનુકૂળતા મુજબ કસ્ટમાઇઝ્ડ વર્કઆઉટ પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યા છે. અમારા ફિટનેસ કોચ, ફિઝિકલ થેરાપિસ્ટ અને ન્યુટ્રિશનિસ્ટની ટીમ શારીરિક અને માનસિક સુખાકારીના સંદર્ભમાં તમારી શારીરિક મંગના મુજબ  તમને મદદ કરવા માટે તૈયાર છીએ,”. લોકોને તેમના ઘરઆંગણે સ્વાસ્થ્ય અને પોષણની હકીકતો અને માન્યતાઓ વિશે જાગૃત કરવાના હેતુ સાથે, ટીમ હેલ્ધી હસ્ટલ હવે વ્યાપક ફિટનેસ શિક્ષણ પ્રદાન કરવાના મિશન પર છે. જો તમે ફિટનેસ પ્રવૃત્તિ વધારવાનો પ્રયાસ કરી રહ્યાં છો, પરંતુ યોગ્ય ફિટનેસ વ્યૂહરચના અમલમાં મૂકવા માટે પડકારો શોધી રહ્યાં છો, તો હેલ્ધી હસ્ટલ તરફથી વ્યક્તિગત કોચિંગ હંમેશા તમને તમારા માટે શ્રેષ્ઠ કાર્ય કરે તેવી યોજના સેટ કરવામાં અને અમલમાં મૂકવામાં મદદ કરી શકે છે. હાલમાં ટીમ હેલ્ધી હસ્ટલ - લોકો અને ખાસ કરીને બાલ કન્યાઓ માટે સંરક્ષણ તાલીમ, કિક બોક્સિંગ તાલીમ, ઓનલાઈન તાલીમ સત્રો અને સગર્ભા સ્ત્રીઓની સુખાકારી માટે પ્રિ-નેટલ અને પોસ્ટ-નેટલ અસરકારક વર્કઆઉટ પ્લાન્સ પ્રદાન કરવામાં સક્રિયપણે વ્યસ્ત છે.

Read more

અમદાવાદના લાંભા વિસ્તારમાંથી બોગસ ડોક્ટરો ઝડપાયા, આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી

અમદાવાદ શહેરના છેવાડે આવેલા લાંભા વિસ્તારમાંથી બોગસ ડોક્ટરો ઝડપાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા...

Read more

અમદાવાદના માધુપુરામાં દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, ૧૦ શખ્સોની અટકાયત કરાઈ

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી એસએમસીએ સપાટો બોલાવ્યો છે. જેમાં અલગ અલગ જગ્યાએ રેડ કરીને...

Read more
Page 1 of 355 1 2 355

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.