કોર્પોરેટ જોબ કરતા મધ્યમવર્ગ પરિવારના સભ્યની કોસ્ટકટિંગની આ સીઝનમાં જોબ જાય છે. કઈ પણ કામ હોય તો કહેજે આવું કહેતા…
ચંદ્રીકા યુવાનીમાં પગલાં માંડી ચૂકી હતી. તેની સુડોળ કાયા અને ઇશ્વરે આપેલા ખોબલે ખોબલે રૂપનું તેને ખૂબ અભિમાન હતું.
Sign in to your account