અમેરિકાના ન્યૂ મેક્સિકોના ફાર્મિંગટનમાં ગોળીબાર, ૪ લોકોના મોત, અનેક લોકો ઘાયલ થયા by KhabarPatri News May 17, 2023 0 અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. ન્યૂ મેક્સિકોના ફાર્મિંગટનમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે ...