તુર્કિમાં એક પછી એક અનેક વાહનો એકબીજા અથડાયા, અકસ્માતમાં ૧૨ લોકોના મોત, ૩૧ની હાલત ગંભીર by KhabarPatri News May 9, 2023 0 તુર્કીના હેતેય પ્રાંતમાં અનેક વાહનો વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા છે અને ૩૧ લોકો ઘાયલ થયા ...