યુપી : ચૂંટણી પરિણામ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

લખનૌ : લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટીની હાલત કફોડી બનેલી છે. તેમના મહાગઠબંધન પર હવે સંકટના વાદળો છે. આ ગઠબંધન કોઇ પણ સમય તુટી શકે છે.  માયવાતીએ  પેટાચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કર્યા બાદ હવે ગઠબંધન તુટી પડે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં પરિણામ નીચે મુજબ છે.

કુલ લોકસભા બેઠક     ૮૦

મહાગઠબંધનને સીટો મળી      ૧૫

મહાગઠબંધનમાં સપાને સીટ મળી       ૦૫

મહાગઠબંધનમાં બસપાને સીટ મળી     ૧૦

રાષ્ટ્રીય લોકદળને સીટ મળી    ૦૦

 

Share This Article