કૌંભાંડોની ચાલી રહેલી હારમાળામાં ICICI અને Videocon વડા વેણુગોપાલ ધૂતનું રૂ. ૩,૨૫૦ કરોડનું લોન કૌભાંડ by KhabarPatri News March 30, 2018 0 દેશભરમાં બેંક કૌભાંડોની સતત હારમાળા વચ્ચે આઈસીઆઈસીઆઈ અને વીડિયોકોન કંપનીનું વધુ એક બેંક કૌભાંડ બહાર આવતા સનસની મચી ગઈ છે. ...