અમદાવાદને ફ્રેંચ ફ્રાઇઝમાં રચ્યાપચ્યા રહેવાનું ગમે છે: ગોદરેજ યૂમ્મીઝ ભારતના ફ્રોઝન સ્નેક રિપોર્ટ 2024 સાથે નવા તારણો રજૂ કર્યા
અમદાવાદ: : ગોદરેજ ફૂડ્ઝ લિમીટેડની રેડી-ટુ-કૂક બ્રાન્ડ ગોદરેજ યૂમ્મીઝએ ભારતનો ફ્રોઝન સ્નેક રિપોર્ટ રજૂ કર્યો છે, જે ભારત કેવી રીતે ...