મુસાફરોને બસની ટિકિટ માટે છુટા રૂપિયામાંથી મુક્તિ, દૈનિક સરેરાશ 15 હજાર ડિઝિટલ ટ્રાન્જેક્શન by Rudra December 25, 2024 0 UPI પેમેન્ટના માધ્યમથી છેલ્લા એક વર્ષમાં 37 લાખ કરતા વધુ મુસાફરોએ નિગમને રૂ. 30.53 કરોડથી વધુની આવક કરાવીગુજરાતમાં અંતરિયાળ તેમજ ...