Tag: Shah Rukh Khan

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું ટીઝર રીલિઝ થયું

'જવાન'ના ટીઝરમાં શાહરૂખ ખાન ઇન્ટેસ લુકમાં જાેવા મળે છે. વીડિયોનું બેકગ્રાઉન્ડ ડાર્ક છે. એક્ટરના હાથમાં અલગ-અલગ હથિયાર જાેવા મળી રહ્યા ...

આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં પકડનાર સમીર વાનખેડેની ચેન્નઈ બદલી

ક્રુઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરનાર નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારી સમીર વાનખેડેની ચેન્નઈ બદલી કરી દેવામાં ...

એકબાજુ આર્યન ખાનને ક્લિનચીટ મળી તો બીજી બાજુ ચાર્જશીટમાં અભિનેત્રીનું નિવેદન

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અવારનવાર સેલિબ્રિટીઓ દ્વારા ડ્રગ્સ લેવાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે ગત વર્ષે બોલીવુડના ચકચારી ડ્રગ્સ કેસમાં શાહરૂખ ...

શાહરૂખનો પુત્ર અબરામ અમિતાભ બચ્ચનને પોતાના દાદા માની બેઠો

અમિતાભ બચ્ચને રસપ્રદ કિસ્સો કહ્યો વાસ્તવમાં, ૧૭ નવેમ્બર, ૨૦૧૮ના રોજ અમિતાભ બચ્ચનની પૌત્રી અને અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યાનો ૭મો ...

Page 2 of 3 1 2 3

Categories

Categories