બીઓબીના એટીએમમાં ૧૦૦ રૂપિયા કાઢતા નીકળ્યા ૫૦૦, કલાકમાં ૨૦ લોકોએ ખંખેર્યું એટીએમ by KhabarPatri News November 17, 2022 0 પાલનપુર પાટિયા ખાતે બેન્ક ઓફ બરોડાના એટીએમમાંથી વધારે રૂપિયા નિકળતા બેંકના મેનેજરો દોડતા થઈ ગયા હતા. એટીએમમાં ટેક્નિકલ ખામીથી ૨૦થી ...