વડાપ્રધાન મોદીને કેન્દ્રમાં ૮ વર્ષમાં ૮ યોજનાઓએ લોકપ્રિય કર્યા by KhabarPatri News May 27, 2022 0 કેન્દ્રમાં મોદી સરકારને ૮ વર્ષ પૂરા થયા. ૨૦૧૪માં જે ઝળહળતો વિજય મેળવ્યો હતો તેનાથી પણ ભવ્ય વિજય ૨૦૧૯માં ભાજપ અને ...
પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થયા બાદ હાલત વધુ બદતર થઈ રહી છે by KhabarPatri News May 26, 2022 0 પાકિસ્તાનમાં હાલ ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. સત્તા પરિવર્તન થયા બાદ હાલાત સુધરવાની જગ્યાએ બદથી બદતર થઈ રહ્યા છે. પૂર્વ ...
જમ્મુ કાશ્મીરમાં ૨ દિવસમાં ૬ આતંકીઓને સેનાએ ઠાર કર્યા by KhabarPatri News May 26, 2022 0 કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન સતત ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં બુધવારે થયેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદ જૂથના ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ ...
નવજાેત સિંહ સિદ્ધુ જેલમાં કલાર્કની નોકરી કરશે by KhabarPatri News May 26, 2022 0 નવજાેત સિંહ સિદ્ધુ હાલ ૩૪ વર્ષ જૂના રોડ રેજ કેસ મામલે એક વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. ત્યારે જેલમાં ...
કોંગ્રેસ રામ અને હિંદુઓને કેમ આટલી નફરત કરે છે : હાર્દિક પટેલ by KhabarPatri News May 26, 2022 0 ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ પક્ષો દ્વારા જાતિગત સમિકરણોને ધ્યાનમાં રાખીનેસંમેલનો કરવામાં આવતા હોય છે. ત્યારે કોગ્રેસ દ્વારા ...
ગુજરાતમાં નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે ગુજરાત વિધાનસભા વિદ્યાર્થીઓના હવાલે by KhabarPatri News May 25, 2022 0 વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ૧૮૨ વિદ્યાર્થી, જેઓ ધોરણ ૧૧ અને ૧૨માં અભ્યાસ કરે ...
હાર્દિક પટેલ કોંગ્રેસ છોડ્યા બાદ હવે ભાજપમાં જોડાશે by KhabarPatri News May 25, 2022 0 કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને ઘણા દિવસથી અટકળો ચાલી રહી છે. તો બીજી તરફ ...