65 વર્ષે પોતાના આર્ટના શોખને જીવંત કરતા અમદાવાદી રૂપેશ શાહ by KhabarPatri News October 3, 2024 0 નવરંગપુરાની સમારા આર્ટ ગેલેરી ખાતે આર્ટિસ્ટ રૂપેશ શાહનું સોલો એકિઝબિશન “જર્ની” ૬ ઓક્ટોબર સુધી બપોરે ૧૨થી સાંજે ૭.૩૦ સુધી માણી ...