ગુજરાતનો સૌ પ્રથમ કેસ: રાજસ્થાન હોસ્પિટલના ચીફ ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજિસ્ટે ૯૮ વર્ષના દર્દીને આપ્યું નવજીવન
અમદાવાદ: સમાજમાં મોટી ઉંમરના વડીલોની સારવાર અંગે પરિવારમાં જાગૃતતા વધી છે. જયારે પરિવારમાં પોતાના વડિલની છત્રછાયાને સલામત રાખવાની ઉમદા ભાવના ...