ભારતની સૌથી ઝડપથી વિકસતી ફેશન-ટેક બ્રાન્ડ્સમાંની એક NEWME’sએ દિલ્હી અને સુરતમાં નવા સ્ટોર્સનું ઓપનીંગ
રાષ્ટ્રીય: જનરેશન ઝેડ મહિલાઓ માટે ભારતની સૌથી ઝડપથી વિકસતી ફેશન-ટેક બ્રાન્ડ્સમાંની એક ન્યૂમીએ પેસિફિક મોલ, રાજૌરી ગાર્ડન, દિલ્હી અને આઈડબ્લ્યૂસી ...