કૌંભાડ કરવાની હારમાળામાં કનિષ્ક જ્વેલર્સ ઉમેરાયું : SBI સહિત ૧૪ બેંક સામે રૂ. ૧૦૦૦ કરોડની છેતરપીંડી by KhabarPatri News March 22, 2018 0 છેલ્લા કેટલાક સમયથી દેશમાં એક પછી એક મહાકાય કૌભાંડો બહાર આવી રહ્યા છે. પંજાબ નેશનલ બેંકનું કૌંભાડ હજી તાજું છે ...