gold and silver shops

તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 જેટલી સોના- ચાંદી દુકાનો પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઇ

ગ્રાહકોના હિતોની રક્ષા,વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે…

- Advertisement -
Ad image