Tag: Folk Singer

લોકગાયિકા ગીતા રબારીના ડાયરામાં થયો નોટોનો વરસાદ, ડાયરામાં સાડા ૪ કરોડ રૂપિયા ઉડ્યા

લોકગાયિકા ગીતા રબારીના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. કચ્છના રાપરમાં પાંજરાપોળના પશુઓના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ...

આદિત્ય નારાયણની દિકરી ત્વિષાની તસ્વીરો સોશિયલ મિડીયા પર છવાઈ

સિંગર આદિત્ય નારાયણ અને તેની પત્ની શ્વેતા અગ્રવાલે ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨નાં દીકરીને જન્મ આપ્યો હતો. જાેકે કપલે ૪ માર્ચ ૨૦૨૨નાં ...

૨૨ વર્ષીય દિલ્હીનો સંગીતકાર, ગાયક શીલ સાગરનું મોત

દિલ્હી સ્થિત ઇન્ડિપેન્ડન્ટ સંગીતકાર અને ગાયક શીલ સાગરનું અજ્ઞાત કારણોસર નિધન થઇ ગયુ છે. દિલ્હીમાં તેના મિત્રો અને સંગીતકાર દ્વારા ...

કોલકત્તામાં સિંગર કેકેનું કોન્સર્ટ દરમ્યાન તબીયત બગડતા નિધન

કેકે બોલીવુડના પ્રખ્યાત સિંગર હતા, જેમણે અનેક ભાષામાં ગીત ગાયા છે. તેમને પોતાના અવાજથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. ...

કિર્તીદાન સોમનાથના મંદિરમાં બરમુડો પહેરીને પહોંચી ગયા

અમદાવાદ : સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચેલા લોકગાયક કલાકાર કિર્તીદાન ગઢવી મંદિરની પૂજા વખતે બરમુડો પહેરીને વિવાદમાં ફસાયાં છે. કિર્તીદાન ...

Categories

Categories