SBIને નફાના અંદાજની વિરૂદ્ધ ૪૮૭૬ કરોડનું નુકસાન by KhabarPatri News August 10, 2018 0 નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન ૪૮૭૫.૮૫ કરોડ રૂપિયાનું ચોંકાવનારુ નુકસાન થયું છે. આશ્ચર્યની બાબત એ ...