Tag: Campaign

રાજ્યના ૩૯ લાખથી વધુ બાળકોને ઓરી-રૂબેલા રોગ સામે રક્ષણ આપતી રસી અપાઇ

રાજ્યમાં ઓરી-રૂબેલાના રોગ સામે રક્ષણ આપવા માટે રાજ્ય સરકારે જે જન અભિયાન ઉપાડ્યુ છે જેમાં રાજ્યભરના દોઢ કરોડથી વધુ બાળકોને ...

વેરાવળનાં સાત યુવાનોએ સોશ્યલ મીડિયાની શક્તિનો કર્યો સદઉપયોગ

ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર સોમનાથના સાનિધ્યે સ્થિત વેરાવળ વાસીઓનાં મોબાઇલ ફોન પર હાલ ક્લીન એન્ડ ગ્રીન વેરાવળનો નાદ ગુંજતો થયો છે. સોશ્યલ ...

નરેન્દ્ર મોદીના પગલે લાલુના દિકરાએ શરૂ કર્યુ ચાય વિથ તેજપ્રતાપ કેમ્પેન

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનો મોટો દિકરો તેજપ્રતાપ યાદવ આજકાલ તેની ફિલ્મ રુદ્રાને લઇને ચર્ચામાં છે. તે ફિલ્મના પ્રમોશન ...

સાણંદમાં રાજ્યવ્યાપી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનનું મુખ્યમંત્રી કરશે નેતૃત્વ

વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂનથી એક સપ્તાહ માટે શરૂ થયેલા રાજ્યવ્યાપી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સાણંદમાં ...

શહેરી વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટના રિસાયકલીંગ અને નિકાલ માટે વ્યાપક ઝૂંબેશ હાથ ધરાશે

યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે યજમાન દેશ તરીકે ભારતની પસંદગી કરાઇ છે ત્યારે આ ઉજવણીમાં ગુજરાતની ભૂમિકા ...

નિકોટેક્ષ ધ્રુમપાન કરનારાઓને ધ્રુમપાન છોડવા તરફ એક પગલુ ભરવા માટે કરી રહ્યું છે

વર્લ્ડ નો ટોબેકો ડેના પ્રસંગે ધ્રુમપાન છોડવનાર અગ્રણી બ્રાંડ  નિકોટેક્ષ દ્વારા એક અભિયાન લોંચ કરવામાં આવ્યું છે - #EkCigaretteKam. આ ...

અક્ષય કુમારે ‘સ્વચ્છ ભારત’ માટે અભિયાન લોંચ કર્યું

જાણીતા ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે રાજધાની દિલ્હીમાં ભારત મિશન (ગ્રામીણ) માટે એક  અભિયાન લોંચ કર્યું. રાજધાનીમાં આયોજિત શૌચાલય ટેકનોલોજી માટે ...

Page 2 of 3 1 2 3

Categories

Categories