દેશભરમાં 7 સ્થળોએ તેની સફળ યાત્રા પૂર્ણ કર્યા બાદ ભારતના સૌથી મોટા ડિઝાઇન એક્ઝિબિશન BRDS ડિઝાઇન એક્ઝિબિશન 2022ની ગ્રાન્ડ ફિનાલે 25મી ડિસેમ્બર 2022, શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર એસપી રિંગ રોડ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી, પુણે, બેંગ્લોર, કોલકાતા, જયપુર, લખનૌ અને મુંબઈ શહેરોમાં મોહક એક્ઝિબિશનો બાદ અમદાવાદ ક્રેએટિવિટી અને ઈંનોવેશનની શ્રેષ્ઠતાનું સાક્ષી બન્યું. આ એક્ઝિબિશન અને ડિઝાઇન હન્ટ પાછળનો હેતુ વિદ્યાર્થીઓને ફેશન અને ટેક્સટાઇલ ડિઝાઇન, ઇન્ટિરિયર અને આર્કિટેક્ચર ડિઝાઇન, પ્રોડક્ટ ડિઝાઇન, ઓટોમોબાઇલ ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇન, એનિમેશન ડિઝાઇન જેવી કેટેગરીમાં સ્કેચ અને 3D મોડલ્સના રૂપમાં તેમની ક્રેએટિવિટીને શૉ માટે પ્લેટફોર્મ આપવાનું છે. ફોટોગ્રાફી અને ફાઇન આર્ટ્સ તેમજ ડિઝાઇન અને આર્કિટેક્ચર ફિલ્ડમાં અવેલેબલ મલ્ટિપ્લે ફેકલ્ટીઓ અને તેના કૉમર્શિઅલ મહત્વ વિશે તેમને વાકેફ કરે છે. ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો એ એક અગ્રણી ડિઝાઇન અને આર્કિટેક્ચર પ્રવેશ કોચિંગ સંસ્થા છે જે ભારતમાં 70 થી વધુ કેન્દ્રો ધરાવે છે જે 5000 થી વધુ વિદ્યાર્થીઓને ભારત અને વિદેશની અગ્રણી ડિઝાઇન, આર્કિટેક્ચર અને ફાઇન આર્ટસ કોલેજોમાં પ્રવેશ લેવા માટે માર્ગદર્શન આપે છે. તેથી, અમે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ કારકિર્દી સેમિનાર સત્રનું આયોજન કર્યું છે જે તેમને ડિઝાઇન અને આર્કિટેક્ચરની ભાવિ સંભાવનાઓ અને આ કોલેજોમાં સફળતાપૂર્વક કેવી રીતે પ્રવેશ કરી શકે છે તે સમજવામાં મદદ કરશે.
ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ રવિવારે કહ્યુ હતુ કે, બેઇજિંગ દ્વિપક્ષીય સંબંધોને સ્થિર અને મજબૂત કરવા માટે ભારત સાથે કામ…
અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ૯ ડિસેમ્બરે ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. બંને તરફથી કેટલાક સૈનિકોને આ…
ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ BF.૭ ના કેસોની પુષ્ટિ થયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો અલર્ટ થઈ ગઈ છે અને રેન્ડમ…
પર્ફોર્મિંગ અને વિઝ્યુએલ આર્ટ્સ માટેનું ભારતનું સૌથી આધુનિક, આઇકોનિક અને વિશ્વસ્તરીય કલ્ચરલ સેન્ટર હવે તેના ભવ્ય પ્રારંભ માટે તૈયાર છે…
રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન જ્યાં એક તરફ વિશ્વભરના દેશો પોતાનો પક્ષ મૂકી રહ્યા હતા, ત્યાં બીજી તરફ ભારતે આ બાબતે નિષ્પક્ષ…
Sign in to your account