સેક્સ એડિક્ટ ખતરનાક છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સેક્સ એડિક્ટ થઇ ચુકેલી એક મહિલા દિવસમાં પાંચ વખત પુરૂષની સાથે સેક્સ માણે છે. પાંચ વખત સેક્સ માણ્યા બાદ પણ આ મહિલાની સેક્સ પ્રત્યેની ભુખ અકબંધ રહે છે. આ મહિલા આશરે એક હજાર પુરષોની સાથે સેક્સ માણી ચુકી છે. આ મહિલાનો દાવો છે કે તે હમેંશા સેક્સની કલ્પનાઓમાં ગુમ રહે છે. બ્રિટનના જાણીતા અખબાર મિરરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં ધડાકો કરવામાં આવ્યો છે કે ૪૨ વર્ષીય આ મહિલા ક્રિસ્ટલ વોરેનના દિમાંગમાં દર રોજ સવારે એક જ પ્લાન ચાલે છે. ક્યા પબ અને કોફી શોપમાં તે કેટલા પુરૂષો સાથે સેક્સ માણવા તેમને મનાવી શકે છે તે સંબંધમાં તે હમેંશા વિચારણા કરે છે.

જો રાત્રે કોઇની સાથે સેક્સ બાદ તે સવાર સુદી અન્ય કોઇની સાથે સેક્સ ન માણે તો તે બપોરે ચોક્કસપણે સેક્સ માણવા કોઇને મનાવી લે છે. ક્રિસ્ટલ સેક્સ જરૂરીયાતને પૂર્ણ કરવાના તમામ પ્રયાસ કરે છે. પ્રોફેશનથી રિટેલ મેનેજર વારેન ક્રિસ્ટલ દિવસમાં કેટલી વખત સેક્સ માણે છે તે અંગે તે પોતાના મિત્રોની સાથે ક્યારેય વાત કરતી નથી. તે સેક્સ અંગે ખુબ ભુખ ધરાવે છે. પરંતુ તે મિત્રો સમક્ષ આ અંગે વાત કરવા ઇચ્છતી નથી. તેનુ કહેવુ છે કે સામાન્ય રીતે લોકો સેક્સની ભુખને કોઇ મહિલા સાથે જોડતા નથી. સામાન્ય રીતે લોકો પુરૂષો દિનમાં કોઇ ખાસ સમય સેક્સ અંગે વિચારણા કરે છે પરંતુ સમગ્ર દિવસ દરમિયાન તે સેક્સ અંગે વિચારણા કરે છે.

Share This Article