માયપ્રોટીન દ્વારા નવા વર્ષ માટે ફિટનેસ ફેશનમાં નવો દાખલો બેસાડતાં પાવર અને વેલોસિટી કલેકશન્સ રજૂ કરાયું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઈ,:દુનિયાની નં. 1 ઓનલાઈન સ્પોર્ટસ ન્યુટ્રિશન બ્રાન્ડ માયપ્રોટીન દ્વારા તેનાં બહુપ્રતિક્ષિત પાવર અને વેલોસિટી કલેકશન્સ રજૂ કર્યાની ઘોષણા કરવામાં આવી છે. નવું વર્ષ 2024 માટે તૈયાર કરાયેલી વર્કઆઉટ ક્લોધિંગ અને એસેસરીઝની આ ખાસ રેખા ફિટનેસ ફેશનમાં નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ છે.

સર્વ શરીરના આકારને અનુકૂળ ડિઝાઈન સાથે માયપ્રોટીન એક્સએસથી એક્સએક્સએલ સુધીની શ્રેણી સાથે સમાવેશકતાની ખાતરી રાખે છે. તો આકારની મર્યાદાઓને હવે અલવિદા કરો અને દરેક નાગરિકને અનુકૂળ ફિટનેસ વોર્ડરોબ અપનાવો. પાવર અને વેલોસિટી કલેકશન્સમાં સ્વર્ણિમ રંગોની શ્રેણી છે, જે ફિટનેસના શોખીનોને પરસેવો કાઢવા સાથે પોતાની વ્યક્ત કરવાની અનુકૂળતા આપે છે.

MP Womens Power Ultra Regular Fit Jacket

માયપ્રોટીનના રિજનલ માર્કેટિંગ મેનેજર સાન્યા છાબ્રાએ જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે બધા તેમના ફિટનેસના પ્રવાસ દરમિયાન સારા દેખાય અને મહેસૂસ કરે તેના હકદાર હોય છે. સ્ટાઈલ અને ફંકશન પૂરું પાડતાં બંને પાસાં સમાવેશક રેખા માટે વિઝન સાથે કલેકશનમાં સમાવવામાં આવ્યાં છે, પાવર અને વેલોસિટી કલેકશનની ઉજવણી છે.”

આ કલેકશન્સમાં ઉપયોગ કરવામાં આવેલું મટીરિયલ ઉચ્ચ ગુણવત્તાનું છે, જે સઘન વર્કઆઉટ દરમિયાન ટકાઉપણું અને આરામની ખાતરી રાખે છે. મટીરિયલ અને અન્ય પ્રોડક્ટ વિશિષ્ટતાઓ પર વિગતવાર માહિતી માટે કૃપા કરી નીચેની લિંક જુઓ. Link

TAGGED:
Share This Article