હિના ખાને ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, તસ્વીરો વાયુવેગે વાઈરલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઈ : ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે દરરોજ પોતાના લુક્સને લઈને ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવતી જાેવા મળે છે. તેની તસવીરો સામે આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. ફોટોઝમાં હિના ખાન ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જાેવા મળી રહી છે. ફોટામાં હિના ખાનની સ્ટાઈલ કિલર છે અને તેની સ્ટાઈલ દિલ જીતી રહી છે. હિના ખાનના ઓવરઓલ લુકની વાત કરીએ તો તે રેડ ફ્લોરલ પ્રિન્ટેડ ફુલ સ્લીવ મીની ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. હિના ખાન આ તસવીરોમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. હિના ખાને ગ્લોસી મેકઅપ સાથે કિલર પોઝ આપ્યા હતા.

Share This Article