આજે દુનિયા એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના લુક અને સુંદરતાના દિવાના છે અને તે જે પણ શેર કરે છે તે આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. તેના તાજેતરના ફોટામાં રશ્મિકા મંદાના ટ્રેડિશનલ લુકમાં જાેવા મળે છે.




આ જાેઈને ફેન્સ ફિદા થઈ ગયા છે. તસવીરોમાં રશ્મિકા મંદાના ઓરેન્જ લહેંગા સેટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, જેની સાથે તેણે મેચિંગ દુપટ્ટો પણ કૈરી કર્યો છે. તસવીરોમાં રશ્મિકા મંદાનાનો દેશી અવતાર જાેઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. રશ્મિકા મંદાનાએ મેચિંગ જ્વેલરી સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે અને કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા છે. રશ્મિકા મંદાના બ્લેક આઉટફિટમાં કિલર પોઝ આપતી જાેવા. રશ્મિકા મંદાના ટ્રેડિશનલ લુકમાં જાેવા મળે છે. આ જાેઈને ફેન્સ ફિદા થઈ ગયા છે.

