ADVERTISEMENT
ADVERTISEMENT

લાઈફ સ્ટાઇલ

Nick’s ની ડાયનેમિક જોડી ચીકુ અને બંટીએ શ્રીમદ રાજચંદ્ર ડિવાઈન ટચ સ્કૂલ અમદાવાદ ખાતે ઈન્ટરનેશનલ ફ્રેન્ડ્શિપ્સ ડેની ઉજવણી રોમાંચક બનાવી

~આ ઈન્ટરનેશનલ ફ્રેન્ડશિપ્સ ડે નિમિત્તે 50થી વધુ બાળકો સાથે નિકટૂન્સે તેમના બેસ્ટ ફ્રેન્ડ્સ માટે ઉત્‌તમ ભેટો બનાવીને અને ફ્રેન્ડશિપનું મહત્ત્વ શીખીને આ દિવસને વધુ વિશેષ બનાવ્યો ~ અમદાવાદ :  ઈન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે આપણું જીવન સમૃદ્ધ બનાવતા જોડાણના મહત્ત્વને અધોરેખિત કરીને આપણું હાસ્ય વધુ રોચક અને આપણું સ્મિત વધુ ઉજ્જવળ બનાવે છે.  આ વર્ષે  નિક દ્વારા અસાધારણ રીતે આ જોશને વધુ બુલંદ બનાવવામાં આવ્યો હતો, કારણ કે વહાલી જોડી ચીકુ અને બંટીએ અમદાવાદમાં શ્રીમદ રાજચંદ્ર ડિવાઈસ ટચ સ્કૂલની મુલાકાત લીધી હતી.  બાળકો તેમનાં ફેવરીટ નિકટૂન્સને મળવા રોમાંચિત હતા અને ફ્રેન્ડશિપની ખૂબીઓની ઉજવણી કરવા માટે તૈયાર કરાયેલી ઘણી બધી રોચક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આ પ્રવૃત્તિઓએ  બેસુમાર ખુશી આપવા સાથે મૈત્રીનાં મૂલ્યોને વધુ મજબૂત બનાવીને સંકળાયેલા દરેક માટે દિવસ ખરા અર્થમાં યાદગાર બનાવી દીધો હતો.  આ કાર્યક્રમ રંગારંગ હતો, જેમાં ચીકુ અને બંટીએ બાળકો માટે તેમના સપનાના ફ્રેન્ડ્સ બેન્ડ્સ બનાવ્યા હતા, તેમના બીએફએફ માટે હૃદયસ્પર્શી ફ્રેન્ડશિપ કાર્ડસ તૈયાર કર્યાં હતાં, સરપ્રાઈઝ એક્ટિવિટી શીટ્સ એકત્ર ભરી હતી અને મોજીલા વાર્તાકથન સત્રમાં પણ સંકળાયા હતા. આ પ્રવૃત્તિઓ બાળકોને તેમના બેસ્ટ ફ્રેન્ડ્સને ઉત્તમ ભેટ આપવા પ્રોત્સાહન આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરાઈ હતી, જે ભેટમાં તેમના પ્રેમ અને સરાહનાના હસ્તબનાવટના ટોકનનો સમાવેશ થતો હતો. oplus_0 oplus_0   વાયાકોમ...

Read more

પરમ્પરા એક્ઝિબિશન દ્વારા ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ‘GIFTOFEST’ અમદાવાદમાં શરૂ

અમદાવાદ: મેટ્રોબિટ ફાઉન્ડેશનના સહયોગ અને પરમ્પરા એક્ઝિબિશન દ્વારા આયોજિત ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન 'ગિફ્ટઓફેસ્ટ' અમદાવાદમાં...

Read more

ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) ખાતે 150થી વધુ પ્રતિભાશાળી ફેશન ડિઝાઇન વિદ્યાર્થીઓ ઘ્વારા પ્રોમ ડે સેલિબ્રેશન

અમદાવાદ: આકર્ષક પ્રોમ ડે સેલિબ્રેશનમાં, ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) ના ફેશન ડિઝાઇન વિદ્યાર્થીઓ અદભૂત પ્રોમ પોશાકની...

Read more

વહાલી દીકરી યોજના થકી રાજ્ય સરકાર ગરીબની દીકરી માટે ભજવી રહી છે ‘પેરેલલ પેરેન્ટ’ની ભૂમિકા

આ યોજના હેઠળ છેલ્લા ૫ વર્ષોંમાં ૨.૩૭ લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી ગાંધીનગર :...

Read more

એક રિસર્ચ અનુસાર હેપેટાઇટિસ સંબંધિત બિમારીથી દર 30 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે : ડૉ. પ્રફુલ કામાણી

વર્લ્ડ હેપેટાઇટિસ ડે  28 જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને આ ગંભીર...

Read more
Page 9 of 246 1 8 9 10 246

Categories

Categories