કળા અને સાહિત્ય

પરીક્ષા કોની ??  

રેવતીને આશ્ર્ચર્ય થતું હતું કે તે બધુ જ સારી રીતે વિચારી શકતી હોવા છતાં, સમજી શકતી હોવા છતાં તેના વિશે…

મહાશિવરાત્રિ – રાગ, દ્વેષ અને અવગુણોના ઝેર પચાવવાનું પર્વ…….

જય સોમનાથ....!!! વાચક મિત્રો, મહા વદ તેરસ એટલે મહાશિવરાત્રિ. સંસારના એ દેવને પૂજવાનું પર્વ જેણે સંસારની તમામ તર્જ્ય વસ્તુઓને

ગમતાનો કરીએ ગુલાલ

      " બચાવીને રહો નહિ જાતને, જગનાઅનુભવોથી,          પ્રહારો એ જરૂરી છે, જીવનના શિલ્પ ઘડતરમાં.…

યુગપત્રી : આજે દેશમાં દરેકના દિલમાં દેશ ભક્તિનો નાદ સંભળાય છે

મિત્રો પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના વળતા જવાબમાં આપણા એરફોર્સે કરેલી એર સ્ટ્રાઈકને કારણે આજે જ્યારે આપણા

કાયમની શાંતિ                                            

વિજય સાંજે સાત સાડા સાતે નોકરીએથી આવે. સવારે નવ વાગે તો એ ઘેરથી નીકળી ગયો હોય. ચારેક વાગ્યાથી એના પેટમાં

ગમતાનો કરીએ ગુલાલ

" કઇતરકીબથી પથ્થરની  કેદ તોડી છે ? કૂંપળની પાસે શું કુમળી કોઇ હથોડી છે ? --ઉદયનઠક્કર

Latest News