• Latest
  • Trending

૩.૮ કરોડ લોકો દવા પર ખર્ચના કારણે ગરીબ થયા

September 24, 2018

Anal Kotak Celebrates Women Police Constables and Officers of SHE TEAM

April 10, 2025

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ બની શિક્ષણનુ મંદિર, કેદી વિદ્યાર્થીઓનું 100 ટકા પરિણામ

April 10, 2025

કંપનીમાં કુલરનું ઠંડુ પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોને ઝેરી અસર થતા હોસ્પિટલ ખસેડાયા

April 10, 2025
3 years of good governance of Chief Minister Bhupendrabhai Patel in Gujarat is complete

ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો, હવે વિકાસના કામો માટે 1.50 કરોડના 2.50 કરોડ રૂપિયા આપવામાં આવશે

April 10, 2025

15 એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે, નવા સંગઠનની રચના પર ચર્ચા થશે

April 10, 2025

કેનેરા HSBC લાઈફ ઈન્શ્યુરન્સ દ્વારા યુનિટ લિંક્ડ વ્યક્તિગત બચત જીવન વીમા યોજના પ્રોમિસ4ગ્રોથ પ્લસ લોન્ચ કરાઈ

April 10, 2025

જગદગુરુ શંકરાચાર્ય બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેસ પેજીસના સંસ્થાપકને આશીર્વાદ આપવા પહોંચ્યા

April 10, 2025

જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું અદભૂત આયોજન કરાયું

April 9, 2025

ગુજરાતી ફિલ્મ “શસ્ત્ર” નું ઑફિશિયલ પોસ્ટર લોન્ચ

April 9, 2025

ZEISSએ અમદાવાદમાં પહેલું અને દેશનું છઠ્ઠું ક્વોલિટી એક્સલન્સ સેન્ટર શરૂ કર્યું

April 9, 2025

મેરુશિખર શોરૂમ રજૂ કરે છે શાનદાર સોના અને ચાંદીની ઑફર્સ

April 9, 2025

TOTO ને વિશ્વની ટોચની 500 ટકાઉ કંપનીઓમાં સ્થાન મળ્યું

April 8, 2025

કેન્દ્ર સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો

April 8, 2025

SciKnowTech Education Foundation is excited to announce that it will be hosting SciKnowFest 2025.

April 8, 2025

ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ટીમમાંથી બહાર કરી થવા પર સિરાજનું દુઃખ છલકાયું, કહ્યું – હું એ વાત પચાવી શક્યો નહીં…

April 8, 2025

આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરાને 7 વર્ષમાં ફરી સ્તન કેન્સર હોવાનું નિદાન થયું

April 8, 2025

કોંગોમાં ભારે વરસાદે તારાજી સર્જી; મકાન, માર્ગો અને વૃક્ષો ધરાશાયી, 22 લોકોના મોત

April 8, 2025
Bill Gates to leave less than one percent of his estate to his children

દુનિયાના સૌથી અમીર વ્યક્તિએ કહ્યું, “મારી સંપત્તિનો એક ટકાથી પણ ઓછો ભાગ મારા બાળકોને મળશે”

April 8, 2025

ગાઝા પટ્ટી પર ફરી મોતનું તાંડવ, ઈઝરાયલના હુમલામાં 12 મહિલાઓ અને બાળકો સહિત 32ના મોત

April 8, 2025

અમદાવાદ : ડ્રીમ ફાઉન્ડેશનના વાર્ષિક સમારોહના ઉજવણી કરવામાં આવી

April 8, 2025

આનલ કોટક દ્વારા SHE TEAMના મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓને સન્માનિત કરાયા

April 8, 2025

એગ્રીકોન ન્યુટ્રીટેકે ‘એગ્રોસિલ’ બ્રાન્ડ હેઠળ 47 નવી માઇક્રોન્યુટ્રિઅન્ટ પ્રોડક્ટસ કરી લોન્ચ

April 7, 2025

સાયકનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સાયકનોફેસ્ટ 2025નું આયોજન કરાશે

April 7, 2025

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેટર એનર્જી કંપનીના ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું

April 7, 2025

દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ વર્ષ 2024-25માં કાર્ગો હેન્ડલિંગમાં 150 MMTનો આંકડો પાર કરી ઇતિહાસ રચ્યો!

April 7, 2025

BR Prajapati elected Gujarat Journalists Union president for the eighth consecutive term

April 6, 2025

Deendayal Port Authority, Kandla Achieves Historic Milestone – Crosses 150 MMT Mark in Cargo Handling for FY 2024-25!

April 6, 2025

પાપુઆ ન્યૂ ગિનીમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ; સુનામીનું એલર્ટ જાહેર કરાયું

April 6, 2025

રજનીકાંતની 171મી ફિલ્મ ક્યારે થશે રિલીઝ, ‘કુલી’ની રિલીઝ ડેટ થઈ જાહેર

April 6, 2025

તાંત્રિક વિધિની બહાને યુવતી પર દુષ્કર્મ આચરનાર જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષ કેદની સજા

April 6, 2025
  • About Us
  • Business
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions
Thursday, April 10, 2025
  • Login
Khabarpatri
ADVERTISEMENT
  • News
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
  • English News
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
  • English News
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result
ADVERTISEMENT

૩.૮ કરોડ લોકો દવા પર ખર્ચના કારણે ગરીબ થયા

૧૭ ટકા લોકો ૧૦ ટકા રકમ સારવાર પર ખર્ચે છે

KhabarPatri News by KhabarPatri News
September 24, 2018
in ભારત, સ્વાસ્થ્ય
0
Share on FacebookShare on Twitter

રાંચી: આયુષ્યમાન ભારત યોજના દેશભરમાં લોન્ચ કરી દેવામાં આવી હતી. ઉત્સુકતાપૂર્વક આની રાહ જાવામાં આવી રહી હતી. આ યોજનાની જરૂર કેમ હતી તેને લઈને પણ નિષ્ણાતોમાં ચર્ચા છેડાયેલી છે. બ્રિટીશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ૫.૫ કરોડ લોકો માત્ર એટલા માટે ગરીબી રેખા નીચે પહોંચી ગયા છે કે તેમને સારવારમાં જંગી નાણા ખર્ચ કરવા પડ્યા છે. આમાંથી ૩.૮ કરોડ લોકો એવા છે જે લોકો માત્ર દવાઓ ઉપર ખર્ચના કારણે જ ગરીબ થઈ ગયા હતા. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં આશરે ૮૫.૯ ટકા ગ્રામીણ પરિવારો અને ૮૨ ટકા શહેરી પરિવારોને હેલ્થકેર ઈન્સ્યોરન્સની સુવિધા નથી. એટલું જ નહીં દેશની આશરે ૧૭ ટકા વસ્તી પોતાની કમાણી પૈકા ૧૦ ટકા રકમ સારવાર ઉપર ખર્ચ કરે છે. આંકડા દર્શાવે છે કે આ યોજના આગામી દિવસોમાં કેટલી અસરકારક સાબિત થનાર છે. આ સ્કીમનો ફાયદો લેવા માટે આધારકાર્ડ જરૂરી નથી. જા લાયકાત છે તો માત્ર ઓળખ સ્થાપિત કરવાની રહેશે. આધારકાર્ડ અથવા તો મતદાતા ઓળખપાત્ર અથવા તો રેશનિંગ કાર્ડ જેવા ઓળખપત્રોથી ફાયદો લઈ શકાશે. સરકારની પેનલમાં દરેક હોÂસ્પટલમાં આયુષ્યમાન મિત્ર હેલ્થ ડેસ્ક રહેશે. ત્યાં લાભાર્થી પોતાની પાત્રતાને દસ્તાવેજ મારફતે વેરીફાઈ કરાવી શકશે. સારવાર માટે કોઈ સ્પેશિયલ કાર્ડની જરૂર પડશે નહીં. માત્ર લાભાર્થીને પોતાની ઓળખ સ્થાપિત કરવાની રહેશે. લાયક લાભાર્થીને સારવાર માટે હોÂસ્પટલને કોઈ પૈસા ચૂકવણી કરવાની જરૂર રહેશે નહીં.

હાલમાં દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, કેરળ, તેલંગાણા અને પંજાબ જેવા રાજ્યો કેન્દ્રની સાથે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ પર હસ્તાક્ષર કરીને આગળ આવ્યા નથી. આનો મતલબ એ થયો કે આ રાજ્યોમાં આ સ્કીમ અમલી થઈ રહી નથી.  આ રાજ્યો પોતાના રીતની પોતાની યોજના લાગુ કરવા ઈચ્છુક છે. કેટલાક રાજ્યોમાં પહેલાથી જ આ પ્રકારની યોજના ચાલી રહી છે. આયુષ્ય ભારત યોજના હેઠળ તમામ લોકોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં જાતિ-ધર્મની બાબતને ધ્યાનમાં લેવામાં આવી રહી નથી. ભવિષ્યમાં એક લાખ તબીબો તૈયાર કરવાની ક્ષમતા વિકસિત કરવામાં આવી રહી છે. પાત્રતા માટે આધાર ૨૦૧૧ના સામાજિક-આર્થિક સર્વે અને વસ્તી ગણતરીના ગરીબ તરીકે ઓળખાયેલા તમામ લોકોને આવરી લેવાયા છે.

Tags: Ayushman Bharat YojnaIndiaLaunchedPM Modi
ShareTweetSendShare
Previous Post

આયુષ્યમાન ભારત યોજના લોંચ થઈ : ૧૦ કરોડ પરિવારને ફાયદો

Next Post

FPI દ્વારા ૧૫,૩૬૫ કરોડ રૂપિયા પાછા ખેંચાયા : રિપોર્ટ

Related Posts

News

કેન્દ્ર સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો

by Rudra
April 8, 2025
0

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો છે. એલપીજી ગેસના ભાવ રૂ. 50 સુધી વધારવામાં આવ્યા...

Read more

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં મોટી દુર્ઘટના, કુવો સાફ કરવા ઉતરેલા 8 લોકોનું ગુંગળાઈ જવાથી મોત

April 6, 2025

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સ્ટાર્ટઅપ મહાકુંભનું ઉદઘાટન કરશે, 50થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ ભાગ લેશે

April 4, 2025

રોજિંદી વપરાશની 900થી વધુ દવાઓના ભાવમાં થયો વધારો

April 3, 2025

ગ્રેટર નોઈડામાં ગર્લ્સ હોસ્ટેલના લાગી આગ, જીવ બચાવવા છોકરીઓ બીજા માળેથી કૂદવા લાગી

March 29, 2025

ચોંકાવનારો કિસ્સો, પતિએ પોતાની પત્નીને તેના પ્રેમી સાથે રાજી ખુશીથી પરણાવી દીધી

March 28, 2025

‘સગીરાના સ્તન પકડવા એ બળાત્કાર નથી,’ અલ્હાબાદના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન

March 27, 2025

છત્તીસગઢ : દંતેવાડામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 3 નક્સલીઓ ઠાર, એકના માથે હતુ રૂ. 25 લાખનું ઈનામ

March 26, 2025

સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાના કટાક્ષ પર એકનાથ શિંદેનું નિવેદન, જાણો શું કહ્યું?

March 26, 2025

ટેક્સો ચાર્જ ઝોન લિમિટેડ ખાતે બેઝિક લાઇફ સપોર્ટ તાલીમનું આયોજન કરાયું

March 25, 2025
Load More
Next Post

FPI દ્વારા ૧૫,૩૬૫ કરોડ રૂપિયા પાછા ખેંચાયા : રિપોર્ટ

અંબાજીમાં માઈભક્તોનો ધસારો યથાવત રીતે જારી

No Result
View All Result

Categories

Select Category

    Recent Posts

    • Anal Kotak Celebrates Women Police Constables and Officers of SHE TEAM April 10, 2025
    • સુરતની લાજપોર મધ્યસ્થ જેલ બની શિક્ષણનુ મંદિર, કેદી વિદ્યાર્થીઓનું 100 ટકા પરિણામ April 10, 2025
    • કંપનીમાં કુલરનું ઠંડુ પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોને ઝેરી અસર થતા હોસ્પિટલ ખસેડાયા April 10, 2025
    • ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો, હવે વિકાસના કામો માટે 1.50 કરોડના 2.50 કરોડ રૂપિયા આપવામાં આવશે April 10, 2025
    • 15 એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે, નવા સંગઠનની રચના પર ચર્ચા થશે April 10, 2025
    • News
    • ગુજરાત
    • ભારત
    • આંતરરાષ્ટ્રીય
    • બિઝનેસ
    • ટેક્નોલોજી
    • મનોરંજન
    • રમત જગત
    • લાઈફ સ્ટાઇલ
    • English News
    Call us: +91 99251 19651

    © 2015-2024. All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    No Result
    View All Result
    • News
    • ગુજરાત
    • ભારત
    • આંતરરાષ્ટ્રીય
    • બિઝનેસ
    • ટેક્નોલોજી
    • મનોરંજન
    • રમત જગત
    • લાઈફ સ્ટાઇલ
    • English News

    © 2015-2024. All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri