News KhabarPatri

21438 Articles
Tags:

સુરતમાં કબૂતરનાં ચરકથી વૃદ્ધનું મોત નિપજ્યું

વૃદ્ધ કબૂતરને રોજ ઘરની અગાસી પર ચણ નાખતા હતા જેથી ઈન્ફેક્શન વધી ગયું અને ફેફસાંને ફેઈલ કરી દીધાંસુરત : સુરત…

Tags:

સુપ્રીમ કોર્ટે મથુરા શાહી ઈદગાહના સર્વે પર રોક લગાવી

સુપ્રીમ કોર્ટે ૧૬ જાન્યુઆરી, ૨૦૨૪ના મંગળવારે ઉત્તર પ્રદેશના મથુરામાં શાહી મસ્જિદ (વિવાદિત સંકુલ)ના સર્વેક્ષણના આદેશ પર સ્ટે મૂક્યો છે. કેસની…

Tags:

જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષનો વિજય થયો

સુપ્રીમ કોર્ટેનો જ્ઞાનવાપી કેસમાં વજૂખાના સફાઈ કરવા આદેશ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં સીલબંધ વિસ્તારની સફાઈની માંગ કરતી અરજી પર મંગળવારે…

Tags:

હવેથી રાજ્યના પ્રાથમિક શિક્ષકો અને નગરપાલિકાના શિક્ષકો ના અવસાન બાદ તેમની લોન અને લોન પરનું વ્યાજ માડવાળ કરાશે

ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા મહત્ત્વનો પરિપત્ર જાહેર કરાયોગાંધીનગર : ગુજરાત રાજ્યના શિક્ષકો માટે આ સમાચાર સૌથી મહત્ત્વના છે. સેકડો…

Tags:

ઈરાનના પાકિસ્તાન ઉપર હવાઈ હુમલાથી દુનિયા ચોકી ઉઠી

એક તરફ દુનિયાના બે મોટા મોરચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વ યુદ્ધનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે. આવા સંજાેગોમાં…

Tags:

ઈરાને પાકિસ્તાનમાં જૈશ-અલ-અદલની છાવણીઓ પર એર સ્ટ્રાઇક કરી

ઈરાને પાકિસ્તાનમાં આતંકી છાવણીઓ પર એર સ્ટ્રાઇક કરવાનો દાવો કર્યો છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે મંગળવારે પાકિસ્તાનમાં આતંકી…

Tags:

સુરતમાં પત્ની અને તેનાં પ્રેમીનાં ત્રાસથી પતિએ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો

લિંબાયત પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીસુરત :સુરતનાં લિંબાયત વિસ્તારમાં પતિએ પત્નીના ત્રાસથી આપઘાત કરી લીધો છે. છેલ્લા કેટલાક સમયથી…

Tags:

ગુજરાત સરકારે NICના સહયોગથી વન નેશન, વન ચલણ પ્રોજેક્ટ શરૂ કર્યો

ટ્રાફિક નિયમોના ભંગ બદલ સ્થળ પર જ ઇ-ચલણ આપવામાં આવશેઅમદાવાદ : દેશમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. વાહનચાલકોમાં ટ્રાફિકની…

Tags:

રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગુજરાતના કુંભાર પરિવારોને અંદાજે પાંચ કરોડ દિવડાનો મળ્યો ઓર્ડર મળ્યો

કુંભાર પરિવારોને રૂપિયા ૧ કરોડથી વધુનો આર્થિક ફાયદો કરાવશેઅમદાવાદ : ખાસ કરીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાજ્યના કુંભાર પરિવારો…

Tags:

ધોરણ ૧૨ પછી લેવાતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ

૧૬ જાન્યુઆરી ના બદલે હવે ૨૨ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશેઅમદાવાદ :ગુજકેટની પરીક્ષાને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.…

- Advertisement -
Ad image