News KhabarPatri

21438 Articles
Tags:

ઈરાને પાકિસ્તાનમાં આતંકીઓના અડ્ડા પર હુમલો કર્યા બાદ પાકિસ્તાને ઈરાનને જવાબ આપ્યો

મંગળવારે ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડા પર હુમલો કર્યો હતો. હુમલાના ૨૪ કલાક બાદ પાકિસ્તાને ઈરાનને…

Tags:

પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ઘાતક હુમલાના પ્રતિસાદમાં ભારતે કહી સ્પષ્ટ વાત

વિવિધ દેશો પોતાની સુરક્ષા માટે જે પગલાં લે છે તે અમે સમજીએ છીએ ઃ વિદેશ મંત્રાલયપાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને…

Tags:

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના

વડોદરાઃ શહેરના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ તળાવમાં બનેલી દુર્ઘટનાને પગલે હાહાકાર મચી ગયો છે. ત્યારે આ દુર્ઘટનામાં ઘણાં વિદ્યાર્થીઓના મોતની આશંકા…

Tags:

૫૦ વર્ષની ઉંમરે ટિ્‌વંકલ ખન્નાએ તેનું ગ્રેજ્યુએશન કર્યું પૂર્ણ

અભિનેતા અક્ષય કુમારની પત્ની ટિ્‌વંકલ ખન્નાએ લગ્ન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી છે. પાછી તે લેખન તરફ વળી હતી.…

Tags:

અનુષ્કા શર્મા-વિરાટ કોહલીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ મળ્યું

અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનો દિવસ નજીક છે. આ પ્રસંગે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં એક મોટા સમારોહનું આયોજન કરવામાં આવશે, જેના માટે…

રશ્મિકા મંદાના ટ્રેડિશનલ લુકના ફોટા જોઈ ફેન્સ ફિદા

આજે દુનિયા એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના લુક અને સુંદરતાના દિવાના છે અને તે જે પણ શેર કરે છે તે આવતાની સાથે…

Tags:

ગૌતમ અદાણી 12,400 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે

હિંડનબર્ગ રિસર્ચના આરોપોમાંથી બહાર આવેલા દિગ્ગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ચર્ચા દેશની સાથે વિદેશમાં પણ થઈ રહી છે. દાવોસમાં ચાલી રહેલી…

Tags:

GI-ટેગ સાથે કચ્છની દેશી ખારેકે રચ્યો ઇતિહાસ

કચ્છી સુકા મેવા તરીકે ઓળખ ધરાવતી ખારેકને જીઆઈ-ટેગઃકૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ કચ્છ : ગુજરાત રાજ્યમાં પહેલા ગીરની કેસર કેરી,…

Tags:

હરિયાણાના કરનાલમાં ૪ બાળકોનો પિતા ૫ બાળકોવાળી સાળી લઈને ભાગ્યો

આરોપીની પત્ની પાંચમી વખત ગર્ભવતી બની ત્યારે તે સાળીને પત્નીની ચાકરી માટે ઘેર લાવ્યો હતોહરિયાણાના કરનાલથી એક ચોંકાવનારો મામલો સામે…

Tags:

રાશિ ખન્ના અને વિક્રાંત મેસી આગામી બે ફિલ્મોમાં સાથે જાેવા મળશે

રાશિ ખન્ના અને વિક્રાંત મેસી એક નહીં પણ બે બેક ટુ બેક ફિલ્મોમાં સાથે કામ કરવા માટે તૈયાર છે! આ…

- Advertisement -
Ad image