UPATS સાથે ઇન્ટેલિજન્સ ટીમ બંને શકમંદોની પૂછપરછ કરીઅયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. આ દરમિયાન સુરક્ષાને લઈને…
બ્રિટનની સંસદમાં કાશ્મીરી પંડિતોનો મુદ્દો છેડાયોત્રણ બ્રિટિશ સાંસદોએ કાશ્મીરી પંડિત સમુદાયને ન્યાય આપવા માટે ભારત સરકાર સમક્ષ માંગ કરતો ઠરાવ…
*અમૃતકાળમાં યુવા શક્તિએ ભારતને વિશ્વગુરુ બનાવવા લીડ લેવાની છે ઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના ૭૨ મા…
ગાંધીનગર : શિયાળાની ઋતુમાં ઠંડીનું પ્રમાણ ઘટે છે ત્યારે ભૂકી છારો રોગ પાકની પાછલી અવસ્થામાં જાેવા મળે છે. આ રોગના…
૧૯૧૨માં જ્યારે ટાઇટેનિક ઇંગ્લેન્ડના દરિયાકાંઠેથી નીકળ્યું ત્યારે તે વિશ્વનું સૌથી મોટું જહાજ હતું. તેની લંબાઈ લગભગ ૮૮૨ ફૂટ હતી. પરંતુ…
અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ધોળકામાં ૧૩ જાન્યુઆરીના રોજ રેલવે ટ્રેક નજીક એક યુવકની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ…
500 વર્ષના અજ્ઞાતવાસ બાદ પ્રભુ શ્રી રામ ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં બિરાજી રહ્યા હોય. ત્યારે ગુજરાત અને સમગ્ર ભારતવર્ષ સહિત…
તારીખ ૧૮/૧/૨૪ નો દિવસ વડોદરા વાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. હરણી તળાવમાં એક શાળાના બાળકો અને કેટલાક શિક્ષકો બોટીંગ માટે ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બોટ ઊંધી વળી જવાથી ૧૪ લોકોનાં અત્યંત કરુણ મોત નિપજયા છે. જેમાં બે શિક્ષકો અને ૧૨ નિર્દોષ બાળકોનો સમાવેશ થાય છે. પૂજ્ય મોરારીબાપુની રામકથા યુપીમાં શ્રાવસતી ખાતે ચાલી રહી છે. ૧૨ બાળકોના મોત થયાના સમાચાર મળ્યા ત્યારે પૂજ્ય મોરારીબાપુ અત્યંત વ્યથિત થયા હતા અને તેમણે આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા બે લાખ દસ હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે. વડોદરા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. પૂજ્ય બાપુએ આ બાળકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.
Sign in to your account