• Latest
  • Trending

સ્કૉડા ઓટો ઇન્ડિયાએ ‘ક્લેવર લીઝ’ સવલત શરૂ કરી

2 months ago

ભાવનગરમાં ખસીકરણઃ વાનમાં વધારે શ્વાન ભરાતા પોલીસ ફરિયાદ નોંધાઇ

3 mins ago

ભાવનગરમાં સી.આર.પાટીલનું ટોળાશાહીથી સ્વાગત કરાયુ

13 mins ago

અમદાવાદમાં સ્નો વર્લ્ડના લોંચ સાથે -10 ડિગ્રીમાં ઠંડી અનુભવો

21 mins ago

વલસાડના સોનવાડા ગામમાં એક શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા નાસભાગ

33 mins ago

રાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું

53 mins ago

સંતરામપુરમાં ડોક્ટરને મારવાના બનાવમાં ૧ પીઆઈની બદલી; ૬ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

1 hour ago

બર્ડ ફ્લૂઃ ચિખલીમાં મૃત ૩ કાગડાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

1 hour ago

એક કેસમાં આળસ અને બેદરકારી માટે સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને દંડ ફટકાર્યો

1 hour ago

સુરતથી કોલકાતાની ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીના સર્જાતા ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ

2 hours ago

મધ્યપ્રદેશમાં ૧૩ વર્ષની બાળકી ૧૨ લોકો દ્વારા ગેન્ગરેપ, ૧૧ની ધરપકડ

2 hours ago

બ્રાઝિલમાં સતત ૫માં દિવસે ૧૦૦૦થી વધુ લોકોના મોત

3 hours ago

બાઈડેનના શપથગ્રહણઃઈનોગરેશન ડે પર ૧ હજારથી ૧૨૦૦ લોકો જ સેરેમનીમાં સામેલ થશે

3 hours ago
  • About
  • Our Team
  • Partnership
  • Give Ad
  • વોહટસએપ ગ્રુપ માં જોડાવ
  • હું પણ ખબરપત્રી
  • Contact
  • Disclaimer
Monday, January 18, 2021
Khabarpatri
Advertisement
ADVERTISEMENT
  • ગુજરાત
    • All
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • સૌરાષ્ટ્ર

    ભાવનગરમાં ખસીકરણઃ વાનમાં વધારે શ્વાન ભરાતા પોલીસ ફરિયાદ નોંધાઇ

    ભાવનગરમાં સી.આર.પાટીલનું ટોળાશાહીથી સ્વાગત કરાયુ

    અમદાવાદમાં સ્નો વર્લ્ડના લોંચ સાથે -10 ડિગ્રીમાં ઠંડી અનુભવો

    વલસાડના સોનવાડા ગામમાં એક શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા નાસભાગ

    રાજ્યમાં ૧ વર્ષમાં ૭૬૫૫ લોકોએકર્યો આપઘાત, માનસિક બીમારીથી ૮૦૦એ જીવન ટૂંકાવ્યું

    સંતરામપુરમાં ડોક્ટરને મારવાના બનાવમાં ૧ પીઆઈની બદલી; ૬ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

    Trending Tags

    • Ahmedabad
    • Surat
    • Amreli
    • Junagadh
    • Rajkot
    • Vadodara
    • Vadnagar
    • Vadgam
    • Dang
  • ભારત

    સુરતથી કોલકાતાની ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીના સર્જાતા ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ

    મધ્યપ્રદેશમાં ૧૩ વર્ષની બાળકી ૧૨ લોકો દ્વારા ગેન્ગરેપ, ૧૧ની ધરપકડ

    મોન્ડેલેઝ ઇન્ડિયાએ અત્યાર સુધીમાં સૌથી વધુ સમૃદ્ધ સ્વાદવાળી સિલ્ક એવી ‘કેડબરી ડેરી મિલ્ક સિલ્ક મૌસી’ તેના સૌપ્રથમ તરબોળ અનુભવ સાથે લોન્ચ કરી

    સમાજમાં ફેલાયેલા અનેક દૂષણોને દૂર કરવા માટે મહિલા સશક્તિકરણ અને શિક્ષણ અત્યંત આવશ્યક છે : શ્રીમતિ આનંદીબેન પટેલ

    કાશ્મીરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યુંઃ પારો માઈનસ ૮.૨ ડિગ્રી

  • આંતરરાષ્ટ્રીય

    બ્રાઝિલમાં સતત ૫માં દિવસે ૧૦૦૦થી વધુ લોકોના મોત

    બાઈડેનના શપથગ્રહણઃઈનોગરેશન ડે પર ૧ હજારથી ૧૨૦૦ લોકો જ સેરેમનીમાં સામેલ થશે

    કોરોના ઈફેક્ટઃ પ્રવાસીઓ માટે યુકેનાં તમામ ટ્રાવેલ કોરિડોર કરાયા બંધ

    કોવિડ -૧૯ઃ ચીનમાં આઇસ્ક્રીમના ત્રણ સેમ્પલ કોરોના સંક્રમિત મળ્યા

    અમેરિકાએ રિપોર્ટ રજૂ કરીને વુહાનની વાયરૉલોજી ઇન્સ્ટિટ્યૂટ પર ઉઠાવ્યા સવાલો

  • રાજનીતિ

    બાઈડેનના શપથગ્રહણઃઈનોગરેશન ડે પર ૧ હજારથી ૧૨૦૦ લોકો જ સેરેમનીમાં સામેલ થશે

    કોંગ્રેસમાં રાહુલ ગાંધીની તાજપોશી ફેબ્રુઆરીમાં થાય તેવી સંભાવના

    બ્રિટનના વડાપ્રધાને પીએ મોદીને જી-૭માં ભાગ લેવા આમંત્રણ આપ્યું

    સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશ સાથે જાેડતી ૮ ટ્રેનને પીએમ મોદીએ રવાના કરી

    ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાયોજિત અક્ષયપાત્રના નવા કિચનનું ઉદ્ઘાટન કર્યું

    ટ્રમ્પના તેવર ઢીલા પડ્યાઃ સત્તાસુકાન વિજેતાને સોંપવા તૈયાર

    Trending Tags

    • BJP
    • Congress
    • PM Modi
    • Rahul Gandhi
    • Bjp Gujarat
    • Congress President
    • Vijay Rupani
    • Nitin Patel
    • Amit Shah
    • BJPGujarat
  • મનોરંજન
    • All
    • ટેલિવિઝન
    • ઢોલીવુડ
    • નાટક / રંગમંચ
    • બૉલીવુડ
    • મોડેલિંગ
    • હોલીવુડ

    સેલિબ્રિટી ડિઝાઈનર અર્ચના કોચરે તાજેતરમાં તેણીના લેટેસ્ટ કલેક્શનનું એક્ટર કરન મેહરા અને એક્ટ્રેસ ઈહાના ઢિલ્લોન સાથે શૂટ કર્યું

    આશા ભોંસલેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થતા થોડી વારમાં જ ટીમે કરી આપ્યું સરખું

    ફિલ્મ ‘ધૂમ ૪’ માં પહેલીવાર રીતિક અને જ્હોન સાથે જાેવા મળશે, દીપિકા લેડી વિલન

    બીગ બીની બાજુમાં જુહુમાં જ્હાન્વી કપૂરે ૩૯ કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી

    કંગનાએ ધર્મને લઇ ટ્‌વીટ કરતા ઉર્મિલાએ કહ્યું- મારા ધર્મની ચિંતા કરવાની જરૂર નથી

    ‘ભાભીજી ઘર પર હૈ’માં ગોરી મેમનો રોલ હવે અનિતા ભાભીનો રોલ નેહા કરવાની છે

  • ખેલ જગત
    • All
    • અન્ય
    • ક્રિકેટ

    આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં બીજી ટેસ્ટઃ સૈની કરશે ડેબ્યૂ

    જીએમડીસી ગ્રાઉન્ડમાં એમ.એસ.ધોની ક્રિકેટ એકેડમી કરાશે તૈયાર

    સિડની ટેસ્ટઃ ભારતીય ખેલાડીઓ પ્રોટોકોલનું પાલન કરવા તૈયાર

    ભારતને વધુ એફ ફટકોઃ રાહુલને હાથે ઇજા થતા ઓસ્ટ્રેલિયા સિરીઝમાંથી બહાર

    મેલબર્ન ડિનરઃ પંત, રોહિત, સૈની, ગિલ, પૃથ્વી શોને આઇસોલેટ કરાયા

  • લાઈફ સ્ટાઇલ
    • All
    • કારકિર્દી
    • ચાઈલ્ડ અને પેરેન્ટીંગ
    • ટ્રાવેલ
    • ફૂડ એન્ડ ટિપ્સ
    • ફેશન એન્ડ જવેલરી
    • બ્યુટી એન્ડ ફિટનેસ
    • રિલેશનશિપ
    • વાનગી નો રસથાળ
    • વુમન વિશેષ
    • સ્વાસ્થ્ય
    • હોમ ડેકોર એન્ડ ગાર્ડનિંગ

    મહારાષ્ટ્ર સરકારે કોરોના વેક્સીનેશન પર ૧૮ જાન્યુઆરી સુધી લગાવ્યો પ્રતિબંધ

    દિલ્હીમાં કોરોના વેક્સીન બાદ ૫૨ લોકોમાં જાેવા મળી સાઈડ ઈફેક્ટ

    Trending Tags

    • rasthal
    • Beauty
    • Health
    • Woman
    • beauty tips
    • self makeover
    • make up
    • plants
  • ટેક્નોલોજી
    • All
    • અન્ય સાધનો
    • એપ્લિકેશન અને સોફ્ટવેર
    • કોમ્પ્યુટર અને લેપટોપ
    • મોબાઈલ ફોન અને ટેબ્લેટ

    વ્હોટ્સએપ તમારી ગોપનીયતાનો આદર અને રક્ષણ કરે છે

    ગુજરાતી વેબ સીરિઝ “વાત વાત મા”ના શુટિંગનો શુભારંભ, માર્ચમાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર રજૂ થશે

    ફૂડ ડિલિવર એપ, “ફૂડએક્સ” અમદાવાદમાં લોન્ચ થઈ

    ગુગલના સર્ચ એન્જિનનું ઈન્ટરફેસ બદલવાની તૈયારી

    દેશમાં ૨૪ કલાક ઓનલાઈન બેંકિંગ ટ્રાન્સફરની RTGS સર્વિસ શરૂ

    ગુગલ દ્વારા લુક ટુ સ્પિક નામની એપ લોન્ચ કરાઈ

    Trending Tags

    • iOS
    • Android
    • Windows
    • Apple
    • Automation
    • vision raval
    • Home Degital
    • Technology
    • Facebook
  • બિઝનેસ
    • All
    • કાર અને ઑટોમોબાઇલ
    • ટેલિકોમ
    • ફાઇનાન્સ
    • શેર માર્કેટ
    • સ્ટાર્ટ અપ

    આ નવા વર્ષે બજાજ ફાઈનાન્સ ઓનલાઈન FD સાથે તમારી બચતો વધારો

    દિલ્હી હાઇકોર્ટનો અનિલ અંબાણીને ઝટકોઃ એસબીઆઇને યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ

    સોનું ૫૩,૦૦૦ને પાર, ચાંદી બે દિવસમાં ૨૫૦૦ ઉછળી ૭૦,૦૦૦ની નજીક

    Successful businesswoman with  growth graph - isolated over a white background

    મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર રિકવરીના પંથેઃ ડિસેમ્બરમાં PMI વધીને ૫૪.૬ થયો

    કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે અમારે કોઈ લેવા દેવા નથીઃ રિલાયન્સની સ્પષ્ટતા

    દેશની નિકાસ ડિસેમ્બરમાં ૦.૮ ટકા ઘટી, વ્યાપાર ખાધ વધીને ૧૫.૭૧ અબજ ડોલર થઇ

    સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ ૧૧૮ અંક વધી ૪૭,૮૬૮ની ટોચે બંધ

    આપ દ્વારા 3 જાન્યુઆરી, 2021ના રોજ અમદાવાદમાં નોવોટેલ ખાતે ટ્રેડ & ઈન્ડસ્ટ્રીના ઉભરતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બિઝનેસ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું

    અર્થતંત્ર પાટે ચડ્યુંઃ ડિસેમ્બરમાં જીએસટી કલેક્શન રેકોર્ડબ્રેક રૂ.૧.૧૫ લાખ કરોડને પાર

  • કળા સાહિત્ય
    • All
    • કવિ પરિચય
    • કાવ્યપત્રી
    • ચિત્ર કળા
    • ટૂંકી વાર્તા
    • પુસ્તક પરિચય
    • યુગપત્રી
    • લેખ
    • લેખક પરિચય
    • સંગીત કળા

    વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર અમદાવાદ સ્થિત પ્રથમ યુથ કોમ્યુનિટી લોન્ચ

    કોરોના વાયરસઃ ‘જનતા કર્ફ્યુ’ના રોજ શું કરશો?… તેનો જવાબ છે ચાલ જીવી લઈએ…

    પરંપરાગત આર્ટને પ્રોત્સાહીત કરીને એક પ્લેટફોર્મ પર લાવવાનું કાર્ય કલાપુંજ દ્વારા કરાયું

    સફળ માણસની ખાસિયત – તે ક્યારેય નસીબ ભરોસે નથી બેસી રહેતા

    ગઝલ કિંગ જગજીતસિંહના ચાહકો વિશ્વમાં ફેલાયેલા છે

    લોકપ્રિય જગજીત સિંહને પુણ્યતિથી પર યાદ કરાયા

    Trending Tags

    • Ravi Ila Bhatt
    • Anant Patel
    • Prakruti Thaker
    • Neha Purohit
    • Maulik Joshi
    • nispruha desai
    • Nirav Shah
    • Aadit Shah
    • Yug Agravat
  • વિશેષ
    • All
    • Its Different
    • ઇતિહાસ
    • ઇવેન્ટ
    • કૃષિ
    • તહેવાર વિશેષ
    • ધાર્મિક
    • ફ્રેન્ડશીપ ડે
    • ભણતર નું ચણતર
    • રાશિ ભવિષ્ય
    • વાસ્તુ વિજ્ઞાન
    • સોશિયલ યુથ

    ઉત્તરાયણમાં મહેમાનને બોલાવા ઉપર અમે પોલીસ બોલાવીશું

    નેચર્સ પેલેટની ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સાથે મકરસંક્રાતિનીઉજવણી કરો

    રામના નામની સાથે રામનું કામ પણ થાય, પરસ્પર પ્રીતિ અને વિચારોનો સેતુ જ રામનું કામ છેઃ પૂજ્ય મોરારી બાપુ

    દ્રોપદીની પાંડવો માટેની ડીશ પાણીપુરીનું પહેલું વર્ઝન હતું

    ભારતમાં ભગવાનને વિવિધ પ્રકારની વસ્તુઓ ચઢાવાય છે

    રાજ્યમાં ૧૧ જાન્યુઆરીથી ધો.૧૦-૧૧ના વર્ગો ‘અનલૉક’

    Trending Tags

    • Coconut Event
    • Farming
    • Farm
    • Agriculture
    • Educatioan
    • Education Fair
    • Educational
  • ગેલેરી
  • કોરોના
No Result
View All Result

Khabarpatri.com
No Result
View All Result
ADVERTISEMENT

સ્કૉડા ઓટો ઇન્ડિયાએ ‘ક્લેવર લીઝ’ સવલત શરૂ કરી

KhabarPatri by KhabarPatri
November 11, 2020
in કાર અને ઑટોમોબાઇલ, બિઝનેસ, ભારત
0
ADVERTISEMENT
Share on FacebookShare on Twitter

સ્કૉડા ઓટો ઇન્ડિયાએ ક્લેવર લીઝ નામે ઓળખાતી નવીન અને સ્પર્ધાત્મક લીઝ સેવાઓનો પ્રારંભ કર્યો છે. પ્લેન, ડ્રાય અથવા વેટ લીઝ એમ વિસ્તૃત સાનુકૂળ સવલતો સાથે વ્યક્તિ શક્તિશાળી છતાં કાર્યક્ષમ સ્કૉડા રેપિડ ટીએસઆઈ તેમ જ નવી લક્ઝુરીયસ સ્કૉડા સુપર્બને 24, 36, 48, અને 60 મહિનાના કાર્યકાળ માટે માસિક ભાડે મેળવી શકે છે.

ADVERTISEMENT

સ્કૉડા ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર, શ્રી ઝેક હોલિસે કહ્યું હતું કે, “વિશ્વભરમાં ઓટોમોટિવ ઉદ્યોગમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે અને અમારે પણ પરંપરાગત ઓટોમોબાઈલ ઉત્પાદકમાંથી મોબિલિટી સોલ્યુશન પાર્ટનરમાં વિકસિત થવું હિતાવહ છે. ગ્રાહક કેન્દ્રિત સંગઠન તરીકે, અદ્યતન પ્રોડક્ટ્સ હોય કે સેવાઓ હોય, સ્કૉડા ઓટો ઇન્ડિયામાં અમે અમારા સમજદાર ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો અને આવશ્યકતાઓને પૂરી કરવા માટે પ્રયત્નશીલ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે આગામી થોડાં વર્ષોમાં લીઝિંગમાં અનેકગણી વૃદ્ધિ થશે અને ક્લેવર લીઝના નક્કર ફાયદા સાથે અમે એવી પેઢીની માંગને યોગ્ય રીતે પૂરી કરવાનો ઇરાદો રાખીએ છીએ કે જે માલીકી કરતાં સગવડતા પર વધારે ભાર મૂકે છે.”

ઓરિક્સ ઓટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી સંદીપ ગંભીરે જણાવ્યું હતું કે, “સ્કૉડા ઓટો ઇન્ડિયા અને ઓરિક્સ ઇન્ડિયા ગ્રાહકોને શ્રેષ્ઠ સ્કૉડા ઓટો પ્રોડક્ટ્સને પોતાની માલિકીની બનાવવા અને ચલાવવા માટે નવીન યોજના બનાવવા તરફી કામ કરી રહ્યા છીએ. ‘ક્લેવર લીઝ’એ દિશામાં બીજી મોટી છલાંગ છે અને અમે એવી સવલત સર્જવામાં સ્કૉડા ઓટો ઇન્ડિયા સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ કે જે આ કાર્સ ચલાવવા ઇચ્છનારા ગ્રાહકો માટે સુગમતા અને સુવિધા વધારે છે. બંને ટીમોએ ગ્રાહકોને પસંદગી કરવા માટેના વિસ્તૃત વિકલ્પોનું સર્જન કરવા સાથે મળીને કામ કર્યું છે અને અમને વિશ્વાસ છે કે આ રોમાંચક વિકલ્પો ગ્રાહકોની અપેક્ષાઓને સંતોષવામાં સફળ થશે અને શ્રેષ્ઠ વર્ગના સ્કૉડા ઓટો ઉત્પાદનોની માલિકી ધરાવવા અને ચલાવવાનો પરેશાનીથી મુક્ત અનુભવ પૂરો પાડશે.”

સ્કૉડા મોડેલની રેન્જ માટે માસિક ભાડાની રકમ રૂ. 22,580થી શરૂ થશે અને તે પગારદાર વ્યક્તિઓ, કામ કરતા વ્યાવસાયિકો, નાના અને મધ્યમ વ્યાવસાયિક સાહસો, કોર્પોરેટ સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના એકમો/ સાહસો એમ તમામ ક્ષેત્રોના રિટેલ અને કોર્પોરેટ ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરશે.

પ્રથમ તબક્કામાં, સ્કૉડા ઓટોની ભાડાની સવલત ખાસ કરીને આઠ મહાનગરો, જેવા કે: દિલ્હી, મુંબઈ, પુણે, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદના ગ્રાહકોને ખાસ રૂપે ઓફર કરવામાં આવશે ત્યારબાદના તબક્કામાં ઇન્ડિયા 2.0 પ્રોજેક્ટના ભાગરૂપે દેશભરમાં શરૂ કરવામાં આવશે.

સ્કૉડા ક્લેવર લીઝ પ્રોગ્રામ માર્ગ વેરો, વીમો, બ્રેકડાઉનમાં મદદ, આકસ્મિક સમારકામ, શરૂથી અંત સુધીની જાળવણી, ટાયર અને બેટરીની સમયસર બદલી અને વાહનની બદલી જેવા અનેક લાભો અને સેવાઓને આવરી લે છે: અનુકૂળ પડે એ રીતની સેવાઓ, સબ્સ્ક્રિપ્શન આધારિત પેમેન્ટ મોડેલ્સ, શૂન્ય ડાઉન પેમેન્ટ અને અનિયંત્રિત અને અસંગઠિત રીસેલ માર્કેટને સંપૂર્ણ રીતે ટાળવા સાથે લીઝિંગ એ એક સિમ્પલી ક્લેવર મોબિલિટી સોલ્યુશન અને કારની માલિકી ધરાવવા સામેનો એક વ્યવહારુ વિકલ્પ છે.

Related

Tags: AutomobileBusinessSkoda Auto India
ShareTweetShareSendShare
Previous Post

3Mએ કોવિડ-19માં છેતરપિંડી, બનાવટ અને ભાવમાં વધારા સામેની કાર્યવાહી મજબૂત કરી

Next Post

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૦૪૯ નવા કેસ નોંધાયા

Related Posts

સુરતથી કોલકાતાની ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીના સર્જાતા ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ

by KhabarPatri
January 18, 2021
0

સુરતથી કોલકાતા જઈ રહેલી ઇન્ડિગોની એક ફ્લાઇટને રવિવારના ભોપાલ ડાયવર્ટ કરવામાં આવી અને ટેકનિકલ ખામીના કારણે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં...

Read more

મધ્યપ્રદેશમાં ૧૩ વર્ષની બાળકી ૧૨ લોકો દ્વારા ગેન્ગરેપ, ૧૧ની ધરપકડ

by KhabarPatri
January 18, 2021
0

મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લામાં એક સગીર બાળકી સાથે ૧૨ લોકો દ્વારા ગેન્ગરેપ કરવામાં આવ્યો છે. જાણકારી અનુસાર, ૧૩ વર્ષની આ...

Read more

મોન્ડેલેઝ ઇન્ડિયાએ અત્યાર સુધીમાં સૌથી વધુ સમૃદ્ધ સ્વાદવાળી સિલ્ક એવી ‘કેડબરી ડેરી મિલ્ક સિલ્ક મૌસી’ તેના સૌપ્રથમ તરબોળ અનુભવ સાથે લોન્ચ કરી

by KhabarPatri
January 18, 2021
0

દેશની લોકપ્રિય નાસ્તા બ્રાન્ડ – કેડબરી ડેરી મિલ્ક, બોર્નવિટા, ઓરિયો વગેરેની ઉત્પાદક અને બેકર્સ એવી મોન્ડેલેઝ ઇન્ડિયાએ આજે તેના આગવા...

Read more

સમાજમાં ફેલાયેલા અનેક દૂષણોને દૂર કરવા માટે મહિલા સશક્તિકરણ અને શિક્ષણ અત્યંત આવશ્યક છે : શ્રીમતિ આનંદીબેન પટેલ

by KhabarPatri
January 18, 2021
0

પૂણે ખાતે એમઆઈટી વર્લ્ડ પીસ યુનિવર્સિટી (એમઆઈટી-ડબલ્યુપીયુ)માં બીજી રાષ્ટ્રીય મહિલા સંસદ (એનડબલ્યુપી) 2021 સફળતાપૂર્વક પૂરી થઈ હતી. એમઆઈટી સ્કૂલ ઓફ...

Read more

આ નવા વર્ષે બજાજ ફાઈનાન્સ ઓનલાઈન FD સાથે તમારી બચતો વધારો

by KhabarPatri
January 18, 2021
0

2020માં 4.2 ટકાના મોટા કડાકા પછી વૈશ્વિક જીડીપી 2021માં આશાના કિરણની જેમ ઊભરી આવી છે. આગામી નાણાકીય વર્ષમાં તે 4.6...

Read more
Load More
Next Post

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૦૪૯ નવા કેસ નોંધાયા

દિલ્હીને હરાવીને મુંબઈ પાંચમી વખત ચેમ્પિયન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Click to visit – V Help Foundation

Currently Playing

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Weather

ADVERTISEMENT

Live Visitor Map

Visitor Count Since Jan 2018

Categories

  • 15 ઓગસ્ટ
  • Ahmedabad
  • Bollywood
  • Its Different
  • News
  • અક્ષય તૃતીયા
  • અન્ય
  • અન્ય સાધનો
  • અમદાવાદ
  • આંતરરાષ્ટ્રીય
  • ઇતિહાસ
  • ઇવેન્ટ
  • એપ્લિકેશન અને સોફ્ટવેર
  • કળા અને સાહિત્ય
  • કવિ પરિચય
  • કાર અને ઑટોમોબાઇલ
  • કારકિર્દી
  • કાવ્યપત્રી
  • કૃષિ
  • કોમ્પ્યુટર અને લેપટોપ
  • કોરોના
  • ક્રિકેટ
  • ગણતંત્ર દિવસ
  • ગણેશ ચતુર્થી
  • ગુજરાત
  • ગુડી પડવો
  • ગુરુ પૂર્ણિમા
  • ગેલેરી
  • ચાઈલ્ડ અને પેરેન્ટીંગ
  • ચિત્ર કળા
  • જન્માષ્ટમી
  • ટૂંકી વાર્તા
  • ટેક્નોલોજી
  • ટેલિકોમ
  • ટેલિવિઝન
  • ટ્રાવેલ
  • ઢોલીવુડ
  • તહેવાર વિશેષ
  • દિવાળી
  • ધાર્મિક
  • નવરાત્રી
  • નાટક / રંગમંચ
  • નાતાલ
  • પુસ્તક પરિચય
  • ફાઇનાન્સ
  • ફૂડ એન્ડ ટિપ્સ
  • ફેશન એન્ડ જવેલરી
  • ફોટો સ્ટોરી
  • ફ્રેન્ડશીપ ડે
  • બિઝનેસ
  • બૉલીવુડ
  • બ્યુટી એન્ડ ફિટનેસ
  • ભણતર નું ચણતર
  • ભારત
  • મકર સંક્રાંતિ
  • મધર્સ ડે
  • મનોરંજન
  • મોડેલિંગ
  • મોબાઈલ ફોન અને ટેબ્લેટ
  • યુગપત્રી
  • યુનિયન બજેટ
  • યોગા
  • રક્ષાબંધન
  • રથયાત્રા
  • રમઝાન
  • રમત જગત
  • રાજનીતિ
  • રાશિ ભવિષ્ય
  • રિલેશનશિપ
  • લાઈફ સ્ટાઇલ
  • લેખ
  • લેખક પરિચય
  • લોકસભા 2019
  • વડોદરા
  • વાનગી નો રસથાળ
  • વાસ્તુ વિજ્ઞાન
  • વિશેષ
  • વુમન વિશેષ
  • વેલેન્ટાઇન ડે
  • શિક્ષક દિન
  • શિવરાત્રી
  • શેર માર્કેટ
  • સંગીત કળા
  • સુરત
  • સૂર પત્રી
  • સોશિયલ યુથ
  • સૌરાષ્ટ્ર
  • સ્ટાર્ટ અપ
  • સ્થાનિક સમાચાર
  • સ્વાસ્થ્ય
  • હોમ ડેકોર એન્ડ ગાર્ડનિંગ
  • હોલીવુડ
  • હોળી અને ધુળેટી
હું પણ ખબરપત્રી
  • તમારું નામ અને અટક*full name
    0
  • Email*a valid email address
    1
  • ફોન નંબર*full name
    2
  • ખબર ની વિગત*something more
    3
  • Files*upload files here Upload ફોટો
      4
    • Captchacopy the words
      5
    • 6

    Main Manu

    • કળા અને સાહિત્ય
    • મનોરંજન
    • ફૂડ એન્ડ ટિપ્સ
    • લાઈફ સ્ટાઇલ
    • સ્થાનિક સમાચાર
    • રમત જગત
    • ટેક્નોલોજી

    © 2018 All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

    No Result
    View All Result
    • ગુજરાત
    • ભારત
    • આંતરરાષ્ટ્રીય
    • રાજનીતિ
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
    • ટેક્નોલોજી
    • બિઝનેસ
    • કળા સાહિત્ય
    • વિશેષ
    • ગેલેરી
    • કોરોના

    © 2018 All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

    Login to your account below

    Forgotten Password?

    Fill the forms bellow to register

    All fields are required. Log In

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In