Tag: Sports

CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમત ગમત રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે 19મી NIDJAM મીટનો અમદાવાદથી થયો શુભારંભ

ગુજરાતમાં ઓલિમ્પિક 2036ના ધ્યેયને કેન્દ્રમાં રાખીને દેશભરના યુવા ખેલાડીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉત્સાહને બમણો ...

WPL 2024: માઈક્લ ક્લિન્ગર અદાણી ગુજરાત જાયન્ટ્સનાં નવા હેડ કોચ બન્યા

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝન અગાઉ ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ ક્રિકેટર માઈકલ ક્લિંગરની અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ગુજરાત જાયન્ટ્સનાં હેડ કોચ તરીકે ...

નિનાદ – દોડ એ માત્ર દોડ નથી : તેજાગૃતિ, એકતાઅને સકારાત્મક પરિવર્તનની યાત્રા છે.

સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) અને વિશ્વ શાંતિ વિશે જાગૃતિ લાવવા માટે નિનાદ 2023  - રન અને કાર્નિવલનું આયોજન ...

ભવિષ્યમાં સ્પોર્ટ્‌સ ૫ બિલિયનનું માર્કેટ બનશે : હર્ષ સંઘવી

ગુજરાતને સ્પોર્ટ્‌સ હબ બનાવવાનું આયોજન થઇ રહ્યું છેઅમદાવાદ : દેશના ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાત અને તેમાંય અમદાવાદમાં સ્પોર્ટ્‌સ સ્ટાર્ટ અપ કોન્ક્‌લેવ ...

વર્લ્ડકપ ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયા બાદ, ભારતીય ખેલાડીઓનો પણ દબદબો રહ્યો

સ્ટાર ખેલાડી વિરાટ કોહલીની સદી અને ફાસ્ટ બોલર મહોમ્મદ શમીએ તોડ્યા રેકોર્ડ્‌સનવીદિલ્હી: વર્ષ ૨૦૨૩માં ક્રિકેટના મહાકુંભ વનડે વર્લ્ડ કપનું આયોજન ...

ગુજરાત 11 ડિસેમ્બરે પ્રથમવાર સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવની સાથે ભારતના રમતગમત ઉદ્યોગને પ્રોત્સાહન આપશે

ભારતના પોતાની રીતના આ પ્રથમ કોન્ક્લેવમાં ટોચના સ્પોર્ટ્સ પર્સન્સ, ઇન્ડસ્ટ્રીયલ લીડર્સ, સક્સેસફુલ ફાઉન્ડર્સ, પોલીસી મેકર્સ અને સપોર્ટ એડમિનિસ્ટ્રેટર, સ્પીકર તેમજ પેનાલિસ્ટ ભાગ લેશે, લોગો લૉન્ચ કર્યો ...

Page 1 of 81 1 2 81

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.