Tag: Gandhinagar

રાઇ, જીરૂ, ધાણા અને વરિયાળી પાકમાં ભૂકી છારો રોગના નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવા માટે ખેડૂતોને અનુરોધ

ગાંધીનગર : શિયાળાની ઋતુમાં ઠંડીનું પ્રમાણ ઘટે છે ત્યારે ભૂકી છારો રોગ પાકની પાછલી અવસ્થામાં જાેવા મળે છે. આ રોગના ...

ગાંધીનગર જિલ્લામાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ

દહેગામના કડજાેદરા ગામે ૪થી ૫ લોકો પર દીપડાએ હુમલો કર્યોગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ફરી એકવાર દીપડો દેખાતા લોકોમાં દહેશતનો માહોલ ...

ગાંધીનગરમાં મહિલા મેડિકલ હેલ્થ ઓફિસરે પ્રેમનો સ્વીકાર કરવાની ના પાડતા જાનથી મારી નાખવાની ધમકી

ગાંધીનગર : ગાંધીનગરમાં એકતરફી પ્રેમનો ગજબનો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં મહિલા મેડિકલ ઓફિસર એ પ્રેમનો સ્વીકાર ન કરતા તેની ...

રાજ્ય સરકારે ખેડૂતોને મહાઆફતમાંથી બહાર કાઢવાની કોશિશ તેજ કરી

ગુજરાતના ૨૨૦ તાલુકાઓમાં માવઠાની આફત ત્રાટકી૩થી ૪ લાખ હેક્ટરમાં ઉભા પાકને નુકસાનનો અંદાજગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદના ...

ગાંધીનગરના કલોલમાં સિન્ટેક્સ કંપનીએ એક સાથે ૩૦૦ કામદારોને છુટા કરી દીધા

ગાંધીનગરના કલોલમાં સિન્ટેક્સ કંપનીએ એક સાથે ૩૦૦ કામદારોને છુટા કરી દીધા છે. કંપનીએ કોઈપણ નોટીસ આપ્યા વગર છુટા કરતા કામદારોએ ...

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે.

ઈંગરસોલ રેન્ડના સીએસઆર હેઠળ ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વં માનવતા દિન નિમિતે  સરદાર ગુજરાતી શાળા નંબર-૧ ખાતે ૧૨૦૦ થી વધુ ...

Page 1 of 19 1 2 19

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.